ગુરૂપૂર્ણિમા

આજે અષાઢ સુદ પૂનમ [ગુરૂપૂર્ણિમા]

ગુરૂપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે.

આજનો સુવિચાર:- ગુરૂ બિના જ્ઞાન નહી, ગુરૂ બિના ધ્યાન નહી.

હેલ્થ ટીપ:- નસ્કોરી ફૂટતી હોય તો લવિંગ અને હળદર સાથે વાટી પેસ્ટ બનાવીને નાકના ફોયણા પર લગાડવી તરત લાભ થશે.

 

ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય
બલિહારી મૈં ગુરૂકી જીન ગોવિંદ દિયો બતાય

ચરણ તિહારે સદગુરૂ પ્યારે
અપને હૃદય બસાઉં
જૈ ગોવિંદ જૈ સદગુરૂ જૈ,
ગોવિંદ, ગોવિંદ ગાઉં

તુમ સા સજ્જન ઔર ન કોઈ
તાત માત ન ભાઈ
તુમ હી પ્રભુ, ગુરૂદેવ હમારે
તુમ બિન કૌન સહાઈ
તુમ મેરે પ્રીતમ તુમ મીત હમારે
નિત ગુરૂ નામ દિયાઉં
–ચરણ તિહારે

મનમેં રાખું છબિ તિહારી,
મુખસે લું હરિનામ
સદગુરૂ ગોવિંદ એક હૈ દોનો
એક હૈ સદગુરૂ શ્યામ
સદગુરૂ મીલે મીલે પરમેશ્વર
બાર બાર બલી જાઉં
– ચરણ તિહારે

તનમન ધનસે કરું મૈં સેવા
તેરી સદગુરૂ પ્યાર
તું રાખે યા મારે સાજન
પડી રહું મૈ દ્વારે
જનમ જનમકી દાસી મીરા
જો તું, દે મૈં પાઉં
— ચરણ તિહારે

 

                                     ૐ નમઃ શિવાય

Advertisements

One comment on “ગુરૂપૂર્ણિમા

  1. આધ્યાત્મિક દ્રષ્ટ્રિકોણથી પણ ગુરૂ આપણા માટે ખૂબ જરૂરી છે કેમકે સાધનાના માર્ગ પર માત્ર ગુરૂ જ આપણને અંતિમ ધ્યેયની પ્રાપ્તી કરાવી શકે છે. એટલા માટે જ આપણા શાસ્ત્રો અને પુરાણો પણ ગુરૂ મહિમાનું ગાન કરે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s