ગણેશજીની નામાવલિ

આજે ભાદરવા સુદ ચોથ [ગણેશચતુર્થી]

ગણેશજીના વિવિધ નામની નામાવલિ

[દુબાઈ સ્થિત શ્રી કૌશિકભાઈ જોશીએ મોકલાવેલ આ નામાવલિ માટે મેઘધનુષ તરફથી ખૂબ આભાર. એમણે 108 નામ મોકલ્યા હતા તેમાંથી 51 નામ પસંદ કરી મૂક્યા છે.]

1] અકુરથ- જેનો મુશક રથ છે.
2] અમિત- જેની તુલના ન થાય
3] અવનિશ – જગતપિતા
4] અવિઘ્ન- વિઘ્ન દૂર કરનારા
5] બાળગણપતિ – પ્યારા બાળક ગણપતિ
6] ભાલચંદ્ર – ચન્દ્રને ધારણ કરનારા
7] ભીમ – વિરાટ
8] બુદ્ધિનાથ – બુદ્ધિના સ્વામી
9] ચતુર્ભુજ – જેને ચાર હાથ છે
10] એકદંત – એક દાંતવાળા
11] એકદ્ર્ષ્ટા – સમદૃષ્ટિવાળા
12] ઈશાનપુત્ર – શિવજીના પુત્ર
13] ગદાધર – ગદા ધારણ કરનારા
14] ગજકર્ણ – હાથી જેવા કાનવાળા
15] ગજાનન – હાથી જેવા મુખવાળા
16] ગણપતિ – ગણોના મુખી
17] ગૌરીસુત – મા ગૌરીના પુત્ર
18] કપિલ – સૂરજ જેવા રંગવાળા
19] કવીશ – કવિઓના દાતા
20] કૃતિ -સંગીતના દેવ
21] કૃપાલુ – દયાળુ
22] લમ્બકર્ણ – લામ્બા કાનવાળા
23] લમ્બોદર- મોટા ઉદરવાળા
24] મહાગણપતિ – ગણોના મુખીયા
25] મંગલમૂર્તિ – મંગળકરનારા
26] મુષકવાહન – જેમનુ વાહન ઉંદર છે.
27] નાદપ્રતિષ્ઠા – સંગીતના જાણકાર અને પ્રશંશા કરનાર
28] ૐકારા – ૐના આકારવાળા
29] પ્રથમેશ – પ્રથમ દેવ
30] પ્રમોદ – આનંદિત
31] પુરુષ – પૌરુષત્વથી ભરપૂર
32] પિતામ્બર – પીળારંગવાળા
33] રક્ત – લાલરંગવાળા
34] રુદ્રપ્રિય – શિવજીના પ્યારા
35] સર્વદેવત્વમ – અર્ચના સ્વીકારવાવાળા
36] સર્વસિદ્ધંત – ડહાપણના દેવ
37] સર્વત્તમ – રક્ષણ કરનારા
38]સુરેશ્વરમ – દેવોના દેવ
39] શમ્ભવી – પાર્વતીપુત્ર
40] શશીવદનમ – ચન્દ્ર જેવા મુખવાળા
41] શ્વેત – સંપૂર્ણ સફેદ રંગવાળા
42] સિદ્ધિપ્રિય – ઈચ્છાપૂર્ણ કરવાવાળા
43] સિદ્ધિવિનાયક – હંમેશા સિદ્ધિ આપનારા
44] સ્કંદપૂર્વજ –કાર્તિકેયના મોટાભાઈ
45] સુમુખ – સુંદર મુખવાળા
46] સ્વરૂપ – સુંદરતાના પ્રશંશક
47] તરુણ – હંમેશા યુવાન
48] વક્રતુંડ – વાંકી સૂંઢવાળા
49] વિઘ્નહર્તા – વિઘ્નોને દૂર કરનારા
50] વિનાયક – દેવોના દેવ
51] વિશ્વરાજા – બ્રહ્માંડના અધિપતિ

 

                            ૐ નમઃ શિવાય

Advertisements

5 comments on “ગણેશજીની નામાવલિ

    • ચિરાગ ભાઈ, મારા સાસરીયાઓની અટક “હેરમ્બા” છે અને તેઓ મુંબઈના સિધ્ધિવિનાયક ગણપતીના અનન્ય ભકત ચે, દર સોમવારે રાતના ચાલીને મઝગાંવથી સિધ્ધિવિનાયક ચાલીને જતા, મારી પત્ની પણ. અને હુ અમારા બોરીવલી ના ઘરની નજીકના સિધ્દિવિનાયકે જતો. હવે ………!!!

      Like

  1. પિંગબેક: GujaratiBloggers.com » Blog Archive » Gujarati Blogger#28: Neela Kadakia

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s