26 તારીખની વિશ્વ તવારિખ

                                         

આજે માગશર સુદ ચોથ

 

આજનો સુવિચાર:- દુઃખ અને વેદનાનાં વિશાળ સમુદ્રમાં આ સંસારમાં પ્રેમની બહુ જરૂર છે.

હેલ્થ ટીપ:- શરદી થઈ હોય તો લીંબુની ફાડમાં મરી તથા સિંધવની ભૂકી ભભરાવી ગરમ કરવું. તેમાંથી રસ નીકળતા   લીંબુની ફાડ ચૂસવી.

 

                    26 તારીખની વિશ્વની તવારીખ

* 26 એપ્રિલ – 1986 : રશિયામાં ચર્નોબેલ દુર્ઘટના
* 26 જાન્યુઆરી – 2001 : કચ્છનો ધરતીકંપ
* 26 ફેબ્રુઆરી – 2002 : ગોધરા કાંડ
* 26 ડિસેમ્બર – 2003 : ઈરાનમાં ભૂકંપ જેમાં 31,000નાં મોત થયા હતા.
* 26 ડિસેમ્બર – 2004 : સુનામી
* 26 જૂન – 2006 : ગુજરાતમાં પૂર
* 26 જુલાઈ – 2008 : અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ
* 26 નવેમ્બર – 2008 : મુમ્બઈ બ્લાસ્ટ

 

ભારતમાં 2008ના ભયંકર બૉમ્બ વિસ્ફોટ

* 13 મે જયપુર 7 વિસ્ફોટ
* 25 જુલાઈ બેંગ્લોર 7 વિસ્ફોટ
* 26 જુલાઈ અમદાવાદ 22 ધડાકા
* 13 સપ્ટેમ્બર દિલ્હી 5 ધડાકા
* 27 સપ્ટેમ્બર દિલ્હી વિસ્ફોટો
* 30 સપ્ટેમ્બર પ. ભારત ”
* 30 ઑક્ટોબર આસામ વિસ્ફોટ
* 26 નવેમ્બર મુમ્બઈ વિસ્ફોટ

 

મુમ્બઈની પ્રજાએ ઠેર ઠેર તા. 29 અને તા. 30મીએ મીણબત્તી પ્રગટાવીને સવાલો સાથે મૌન શ્રદ્ધાંજલિ આપી હતી.

 

”]- નીલા કડકિઆ]
શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ

 

મૂક શ્રદ્ધાંજલિ

મૂક શ્રદ્ધાંજલિ

 મરીન ડ્રાઈવ પર ઑબેરોયની સામે લોકોએ સળગતી મીણબત્તી મૂકીને આપેલી શ્રદ્ધાંજલિ.

પ્રજા દ્વારા લેખિત શ્રદ્ધાંજલિ

પ્રજા દ્વારા લેખિત શ્રદ્ધાંજલિ

ફોટોગ્રાફી:- નીલા કડકિઆ
પ્રભુ સૌ આત્માને શાંતિ અર્પે.
                                 ૐ  નમઃ  શિવાય

6 comments on “26 તારીખની વિશ્વ તવારિખ

 1. પ્રભુ બધાનાં આત્મા ને શાંતી આપે..

  તમારી કેટલી ચિંતા થતી હતી એ તમને કેમ જણાવુ..એમ થાતુ હતુ કે દોડીને ત્યાં આવીને તમને લઈ આવુ મારા ઘરે..

  હમણા થોડુ ઓછૂ ઉતરજો નીલા દીદી …PLSSSS અમારા માટે…

  Like

 2. દુઃખ અને વેદનાનાં વિશાળ સમુદ્રમાં આ સંસારમાં પ્રેમની બહુ જરૂર છે..
  kyay che j nahi aa duniya ma prem neela didi…
  prem bachiyo j nathi aa duniya ma….badhe baju aadambar che ..abhiman che..ane hu panu che….ema j manas manas ne khava dodiyo che….
  ahiya tamari aatli moti vat ma fakt 4 comments aavi….dukh thayu joine…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s