એક વધુ સિદ્ધિ ઈશને નામ

                            આજે માગશર સુદ ચોથ

 

આજનો સુવિચાર:- મનમાં જો હોય સાચી લગન તો ઊંચા શિખરો પાર કરી શકાય.

હેલ્થ ટીપ:- પેટમાં આફરો કાંતો વાયુ, કાંતો ચૂંક ચઢી હોય તો પતાસામાં લવિંગનાં તેલનાં બે ત્રણ ટીપાં નાખી બબ્બે કલાકે લેવા.

               મારા પૌત્ર ઈશને નામે એક વધુ સિદ્ધિ.

ખૂબ પ્રગતિ કરો મારા લાડલા ઈશ

ખૂબ પ્રગતિ કરો મારા લાડલા ઈશ

 

 

તાજેતરમાં ન્યુઝી લેંડના ઑકલેંડ શહેરમાં વસતા મારા દિકરા તપનનો દિકરા ઈશે પિયાનોની લેખિત પરીક્ષા આપી હતી.

તેમાં તે પ્રથમ રહ્યો અને તેને ઑનર્સનું પ્રમાણપત્ર મળ્યું.

એનો શ્રેય ઈશને એની મહેનત માટે તો જાય જ છે.

સાથે સાથે તેનાં માતા પિતા શીતલ અને તપનને પણ જાય છે. તેમણે ઈશની પ્રગતિ માટે મહત્વનો ફાળો આપ્યો છે.

આ બન્નેને અને ઈશને ખૂબ જ અભિનંદન.

ઈશ ખૂબ પ્રગતિ કરો તેવા દાદા અને દાદીના હૃદયપૂર્વકના આશિષ અને શુભેચ્છાઓ.

ૐ નમઃ શિવાય

Advertisements

10 comments on “એક વધુ સિદ્ધિ ઈશને નામ

 1. ઈશ બચ્ચાં હંમેશ પ્રગતિકરજે અને હંમેશ ખુશ રહેજે…

  અને દાદી આવું બહુ બધું લખી શકે એવા રોજ નવાં નવાં સોપાન ચડજે..

  ખુશ રહે…

  અને નીલા દીદી નીવાત ૧૫૦% સાચ્ચી છે કે બાળકો ત્યારે જ આગળ વધે જો માતા પિતા નો પૂર્ણ પણે સાથ હોય..

  એટલે તપનભાઈ અને શીતલ ભાભી ને પણ એટલો જ શ્રેય જાય છેં…

  અમને અહીંયાં બેઠા બેઠા તારા દાદી નો ખુશી થી ભરેલ ચહેરો દેખાય છે…

  આપ સર્વ ને ખૂબ ખૂબ અભિનંદન…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s