શ્રીપાદ વલ્લભ દિગંબરા

        આજે માગશર સુદ પૂનમ [દત્ત જયંતિ]

આજનો સુવિચાર:- જીવનમાં રોજ રોજ મને “તું” કહેનારાની સંખ્યા ઘટતી જાય છે અને “તમે” કહેનારાની સંખ્યા વધતી જાય છે. આ પ્રક્રિયાનું લૌકિક નામ તે “ઉંમર” છે.

હેલ્થ ટીપ:- ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.

શ્રીપાદ વલ્લ દિગંબરા

શ્રીપાદ વલ્લભ દિગંબરા

 

                             શ્રીપાદ વલ્લભ દિગંબરા

 

દિગંબરા, દિગંબરા શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા !

તવ ચરણે રહેજો અમ પ્રીતિ
હૃદિયામાં સાચી સંસ્કૃતિ;
શૌર્યતણી હો પરંપરા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

અત્રિ છે ત્રિગુણોથી ઉપર,
અનસૂયા અસૂયાથી છે પર;
દત્ત બની તું આવ્યો વીરા, શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા

સત્કાર્યોનો તું છે સર્જક
સદવિચારનો સાચો પોષક;
દુષ્ટ વૃત્તિને હણનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

સર્જક બ્રહ્મા તું જ ગણાયો,
વિષ્ણુ પોષક થઈને આવ્યો
સંહારે શિવ બનનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

દત્ત ગુરુ જય દત્ત ગુરુ
નામ રહો હૃદયે મધુરું;
જીવનદાન દેનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

લીધું કામ કરો પૂરું,
મૂકો ના કો દિ અધૂરું;
કર્મયોગ અવિરત ધારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા

                            
                                          ૐ નમઃ શિવાય

Advertisements

One comment on “શ્રીપાદ વલ્લભ દિગંબરા

  1. જીવનમાં રોજ રોજ મને “તું” કહેનારાની સંખ્યા ઘટતી જાય છે અને “તમે” કહેનારાની સંખ્યા વધતી જાય છે. આ પ્રક્રિયાનું લૌકિક નામ તે “ઉંમર” છે.

    vat sachi che .pan hu to evu ichchcish ke mari jindgi ma mane tu kahevavada vadhare rahe….
    juo ne chetna ben e haji khali neeta kahine nathi bolavta..haji neeta BEN kem cho….kevu lage alag alag..pan nathi manta….[:)]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s