આજનો સુવિચાર

                 આજે મહા સુદ એકાદશી [દ્વાદશીનો ક્ષય]

                                આજનો સુવિચાર

                                
                             ‘નાનું’ કાંઈ જ નથી
             નાનકડા બીજમાંથી વૃક્ષ પ્રગટે છે
અત્તરના એક જ ટીપામાંથી ઓરડો સુવાસિત બને છે
    વિષના એક જ ટીપાથી જીવન સમાપ્ત થાય છે
એક જ કટુ વચનથી મીઠા સંબંધો પર પૂર્ણવિરામ આવી જાય છે
   પ્રીતના એક જ પોસ્ટકાર્ડથી પ્રભુ મનમંદિરમાં પધારે છે
        આશાના એક જ તાંતણે દુઃખોની વણઝાર આવે છે
                   તો આ જગતમાં નાનું શું છે ??????

               
                       ૐ નમઃ શિવાય

Advertisements

4 comments on “આજનો સુવિચાર

 1. આજનો સુવિચાર

  ‘નાનું’ કાંઈ જ નથી
  નાનકડા બીજમાંથી વૃક્ષ પ્રગટે છે
  અત્તરના એક જ ટીપામાંથી ઓરડો સુવાસિત બને છે
  વિષના એક જ ટીપાથી જીવન સમાપ્ત થાય છે
  એક જ કટુ વચનથી મીઠા સંબંધો પર પૂર્ણવિરામ આવી જાય છે
  પ્રીતના એક જ પોસ્ટકાર્ડથી પ્રભુ મનમંદિરમાં પધારે છે
  આશાના એક જ તાંતણે દુઃખોની વણઝાર આવે છે
  તો આ જગતમાં નાનું શું છે ??????

  ૐ નમઃ શિવાય

  Like

 2. નાનું છે મનુષ્યનું મન જે પ્રેમનું એક ટીપું આપવામાં પાછીપાની કરે છે… નાનું છે મનુષ્યનું મન જ્યારે માત્ર એક જ ટીપું ધૃણાનું છાંટીને દુનિયાભરમાં અશાંતી ફેલાવી દે છે…

  Like

 3. let me share a poem of Aakashdeep read on kavyasoor
  of shri Sureshbhai jani

  ન જાણજો મુજને નાનો, વદે રાઈનો દાણો
  ધ્રુજે બ્રહ્માંડ ઉર્જા વીસ્ફોટે, એ પરમાણું નાનો.

  નાના બુંદને કહી બાપડું, રખે તમે રે હસતા
  મહાસાગર થઈ બાપ સવાયા સીંહ સમા ગરજતા.

  તમે માનો એટલા સૌને નાના ના સમજતા
  વીશાળ વ્યોમને ભેગા મળીને ભરતા નાના તારા.

  નાનાં નાનાં પગલાં ને વળી પંખ પંખીની નાની
  સાત સાગરને લાંબી ડગરો લાગે તેને ટુંકી.

  નાજુક નમણાં નાના અંકુરો રઝળે ઠોકર ખાતાં,
  જળથળના સથવારે અજબ ગજબના ખેલ કરે રુપાળા.

  નથી જગે કોઈ નાનું ભાઈલા, સત્ય લેજો સ્વીકારી
  સુક્ષ્મમાં સંચીત વીરાટ શક્તી એ પરમેશ્વરને પ્યારી.

  હળવા હલકા થાવ અંતરથી, ભલે કહે સૌ નાના
  મોટા એવા કરશે પ્રભુજી,સમાશે સર્વ અજવાળાં.

  – રમેશ પટેલ(આકાશદીપ)

  Vital Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s