આજે મહા વદ બીજ
આજનો સુવિચાર:- જીવનનું સાચું સુખ આત્મસંતોષમાં સમાયેલું છે.
હેલ્થ ટીપ :- લસણના વપરાશથી વીર્યબળમાં વધારો થાય છે, ફેફસાના જખમમાં રાહત રહે છે તેમજ પથરીમાં રાહત મળે છે.

સૂર્યદેવો નમઃ
સૂર્યદેવની સ્તુતિ
આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમઃ ભાસ્કરમ
દિવાકરમ નમસ્તુભ્યમ પ્રભાકરમ નમોસ્તુતે
ઉર્ષા શિર્ષા દ્રષ્ટયા મનસા વચસા તથા
પદાભ્યાસ કરાભ્યાસ જાનુભ્યાસ એતદંડ લક્ષણમ
જન્માંતર સહસ્ત્રેષુ દારેદ્રયમ નોપ જાયતે
સૂર્ય ગાયત્રી
ૐ નમો ભગવતે સૂર્યાય નમો
સૂર્યાય નમો ૐ મિત્રાય નમો
સૂર્યાય નમો ૐ રવયે નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો
સૂર્યાય નમો ૐ ભાનવે નમો
સૂર્યાય નમો ૐ ખગાય નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો
સૂર્યાય નમો ૐ દિવાકરાય નમો
સૂર્યાય નમો ૐ પૂષ્ણે નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો
સૂર્યાય નમો ૐ મારીચાય નમો
સૂર્યાય નમો ૐ આદીત્યાય નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો
સૂર્યાય નમો ૐ સાવિત્રાય નમો
સૂર્યાય નમો ૐ પ્રભાકરાય નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો
સૂર્યાય નમો ૐ ભાસ્કરાય નમો
સૂર્યાય નમો ૐ હિરણ્યગર્ભાય નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો
ૐ નમઃ શિવાય
લસણની સ્તુતિ કરીએ તેટલી ઓછી!લોહીમાં કોલેસ્ટરોલ વધી જવાથી હૃદયરોગ થાય છે. આ કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવાની ક્ષમતા લસણમાં છે. લસણ લોહીમાં કોલેસ્ટરોલની માત્રામાં ૧૨ ટકા જેટલો ઘટાડો કરે છે. પેટમાં વાયુ ભરાયો હોય ત્યારે લસણ ખાવાથી પેટનો આફરો મટે છે. હાઈબ્લડપ્રેશર તેમજ હાઈપરટેન્શનમાં પણ વૈધ લોકો લસુનાદિવટીનો પ્રયોગ કરવાનું સૂચવે છે. એક સંશોધન પ્રમાણે તો લસણમાં કેન્સર સામે લડવાની પણ ક્ષમતા છે.
સૂર્યની સ્તુતિ સાથે સૂર્ય નમસ્કાર કરીએ તો વધુ લાભ
બધા આસનોનો સાર સૂર્ય નમસ્કારમાં છિપાયો છે. સૂર્ય નમસ્કાર યોગાસનોમાં સર્વશ્રેષ્ઠ છે. આ નમસ્કર માં લગભગ બધા આસનોનો સમાવેશ થાય છે. સૂર્યનમ: સ્કાર કરનારને સંપૂર્ણ લાભ આપવામાં સમર્થ છે. આનો અભ્યાસ કરવાથી સાધકનુ શરીર નિરોગી અને સ્વસ્થ થઈને તેજસ્વી બની જાય છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ બાર સ્થિતિઓમાં કરવામાં આવે છે,
LikeLike
ઓ પ્રિયતમ ! હું અક્ષર વડે અ ક્ષર ને શબદાંજલી આપું છુ. હું તારી જ સ્તુતિ કરું છું…તને તે પહોંચે છે? મારાં ઋદય દ્વારા થતો દંદુભિનાદ તને સંભળાય છે? કે પછી માંરી આંખમાંથી સરતાં અશ્રુઓની આરતી ઉતારીને તને જ હું ઝંખુ છું તેની તને ખબર છે?
http://paresh08.blogspot.com/
LikeLike
Very nice I enjoy poem and surya ni stuti.
Thanks
LikeLike
surya ni stuti only on this site.
thank.
LikeLike