આપણી જાતને ઓળખીએ

                                આજે મહા વદ આઠમ

આજનો સુવિચાર :- પોષકના સ્વાંગમાં શોષણ કરે તે પુતના વૃત્તિ કહેવાય. – મોરારીબાપુ

હેલ્થ ટીપ :- નાગરવેલનાં પાનમાં બે રતીભર ફૂલાવેલી ફટકડી ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમમાં રાહત રહે છે.

                                  આપણી જાતને ઓળખીએ

                     મોટા ભાગે આપણે સંપૂર્ણ પારદર્શક છીએ

આપણું મન                                            આપણા ચહેરા ઉપર વંચાય છે.

આપણો સ્વભાવ                                    આપણી આંખમાં દેખાય છે.

આપણી શક્તિ                                      આપણી ચાલમાં છતી થાય છે.

આપણું જ્ઞાન                                        આપણી ભાષામાં પ્રગટ થાય છે.

આપણી ઈચ્છા                                    કાર્યની પસંદગીથી બહાર પડે છે.

આપણા સંસ્કાર                                    આપણા વ્યહવારથી સમજાય છે.

આપણી લાગણીઓ                             સંબંધોમાં છલકાતી હોય છે.

આપણી સમજ અને ડહાપણ            આપણા નિર્ણયો બતાવે છે.

આ અને આવા કેટલાય લક્ષણો આપણા આંતરિક વ્યક્તિત્વને બીજાઓ સમક્ષ પ્રગટ કરે છે.
                                                                                                                            — સંકલિત

                                                   ૐ નમઃ શિવાય

One comment on “આપણી જાતને ઓળખીએ

  1. શ્રીકૃષ્ણને બાળપણથી પુતના જેવી રાક્ષસી શક્તિઓ સામે લડવું પડ્યું હતું,જન્મના છઠ્ઠા દિવસે જ તેમણે પુતના નામની રાક્ષસીના પ્રાણ હરી લીધા હતા આ લીલાની સમજ-પોષકના સ્વાંગમાં શોષણ કરે તે પુતના વૃત્તિ કહેવાય. – મોરારીબાપુ
    સરળતાથી સમજાય છે
    મારી બેનને લાહીમા Coumadinનું પ્રમાણ વધ્યું અને દાંતમાંથી લોહી નીકળવાની તકલીફ્મા ફૂલાવેલી ફટકડીના કોગળા અકસીર સાબીત થયા! પણ અમારે ત્યાં થોડા વખતથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે માટે ઘરની અંદર ફટકડી નાંખીને પોતુ કરાય છે!
    આપણા આંતરિક વ્યક્તિત્વના લક્ષણોનુ સરસ સંકલન

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s