રસીયા

                        આજે ફાગણ સુદ બારસ

આજનો સુવિચાર:- જો મને ઝાડ કાપવા માટે આઠ કલાક મળે તો હું છ કલાક કુહાડીની ધાર કાઢવામાં વીતાવીશ. — અબ્રાહમ લિંકન

હેલ્થ ટીપ:- સાંધાના દુઃખાવામાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ દિવસમાં આઠથી દસ વખત પીવાથી રાહત રહેશે.

હોળી આવે એટલે રાધા કૃષ્ણ યાદ આવે. રસમય ગવાયેલા હોળી ગીત એટલે રસીયા. આવું જ એક રસમય ગીત એટલે

શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુકુટ બીરાજ રહ્યો

8755-012-01-102711

શ્રી ગોવર્ધન મહારાજ ગીરીરાજ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તો પે પાન ચઢે, તોપે ફૂલ ચઢે [4]
ઔર ચઢે દૂધનકી ધાર -હો ધાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ

તેરે ગલેમેં કંઠા સોહી રહ્યો [4]
તેરી ઝાંખી બની વિશાલ –હો વિશાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
—શ્રી ગોવર્ધન મહારાજ

તેરે કાનન કુંડલ સોહી રહ્યો[4]
તેરી થોડી પે હીરા લાલ – હો લાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ

તેરી સાત કોષકી પરક્રમ્મા હો [4]
ચકલેશ્વર પર વિશ્રામ –હો વિશ્રામ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ

તેરે ઘર ઘર હોલી ખેલ રહી –[4]
ઔર ખેલે વ્રજકી નાર – હો નાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવરધન મહારાજ

તેરે કદમ્બ પે બંસી બાજ રહી [4]
તેરી ટેઢી ટેઢી ચાલ –હો- ચાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ

આ રસીયા સાંભળવા અહીં ક્લિક કરો

                          રસીયા

 

                                        ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “રસીયા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s