સુખી અને સંતોષી જીવનનાં સૂત્રો

                                આજે ફાગણ વદ સાતમ

આજનો સુવિચાર :- નાનામાં નાની વસ્તુથી સંપૂર્ણતા મેળવી શકાય છે પરંતુ સંપૂર્ણતા એ કાંઈ નાની વસ્તુ નથી.

હેલ્થ ટીપ :- લીલા મીંઢળનો રસ માથે ચોપડવાથી જૂ નાશ પામે છે.

                                સુખી અને સંતોષી જીવનનાં નવ સૂત્રો

1]   કામ કરવામાં આનંદ આવે એટલા પ્રમાણમાં સ્વાસ્થ્ય—

2]   જરૂરિયાતો સંતોષી શકાય એટલું ધન —

3]   મુશ્કેલીઓનો સામનો કરી, તેને માત કરવા માટેનું બળ —

4]   પોતાની ભૂલ કબૂલ કરવા જેટલી મનની મોટાઈ —

5]   પરિશ્રમ કરવાની અને સિદ્ધિ ન મળે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા જેટલી ધીરજ—

6]   પાડોશીઓમાં સુન્દરતા, સજ્જનતા શોધી કાઢવા જેટલી ખેલદિલી —

7]   બીજાને ઉપયોગી થવા જેટલો પ્રેમ —

8]   ઈશ્વરની કૃતિઓને સમજવા માટેની શ્રદ્ધા —

9]   ભવિષ્યની ચિંતા અને ડર ન રહે એટલા પ્રમાણમાં આશા.

                           ૐ નમઃ શિવાય

3 comments on “સુખી અને સંતોષી જીવનનાં સૂત્રો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s