નોંધવા જેવી વાત

                                  આજે વૈશાખ સુદ એકાદશી

                                          

                                          નોંધવા જેવી વાત

 

– જીવનમાં સારી વાત યાદ રાખવું સહેલું છે પણ… ખોટી વાત ભૂલી જવી ખૂબ મુશ્કેલ છે.

– બુદ્ધિનો સદુપયોગ કરવાથી એ ઘસાતી નથી – પણ વધુ ધારદાર બને છે.

– રસ્તો ઓળંગવા માણસ શાંતિથી પાંચ મિનિટ ઉભો રહે છે પણ મંદિરમાં એક મિનિટ પણ વધુ રોકાતો નથી.

– બીજાના સુખે ખુશી એ જ ખરો શ્રીમંત, બીજાના સુખે દુઃખી એ જ સાચો રંક.

– અધિરાઈ એ સમજ્યા વિનાની ખરાબ પ્રકારની હાનિકારક ઝડપ છે.

– હારવું એ ચિંતાજનક નથી પણ….પરાજય થતાં હતાશ થઈ જવું એ ખોટું છે.

– નદીની વચ્ચે ગમે તેટલા અવરોધો આવે પણ … એ દરિયાને મળ્યા વગર રહેતી નથી.

– ફૂલ પાસેથી શીખો—જીવો ત્યાં સુધી ફોરમ પ્રસરાવતા જ રહીને બીજાને ખુશી આપો

– સપના અને સાહસ વિનાનો યુવાન અકાળે ઘરડો થયેલો સમજવો.

– નિરાશાવાદીઓ કૂવો ભરાય તેટલું રડે છે પણ.. હથેળી ભરાય તેટલું પણ હસતા નથી.

                                                                                         — સૌજન્ય :- ગુજરાત સમાચાર

                                     

                                           ૐ નમઃ શિવાય

7 comments on “નોંધવા જેવી વાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s