ભગવાન વિષ્ણુના નામ

                 આજે જેઠ સુદ દસમ [ગંગાવતરણ, ગંગાદશહરા સમાપ્ત]

 

આજનો સુવિચાર:-વિચારશૂન્યતા આજના યુગની સામાજિક આપત્તિ છે. – જોન રસ્કિન

હેલ્થ ટીપ:- નખને કાપતા પૂર્વે થોડીવાર હુંફાળા પાણીમાં ડૂબાડી રાખવા જેથી સરળતાપૂર્વક કપાશે.

Lord_Vishnu[1]

ભગવાન વિષ્ણુનાં પંચાવન નામ

1] પુષ્કરમાં પુંડરિકાક્ષ
2] ગયામાં ગદાધર
3] ચિત્રકૂટમાં રાઘવ
4] પ્રભાસમાં દૈત્યસૂદન
5] જયંતીમાં જય
6] હસ્તિનાપુરમાં જયંત
7] વર્ધમાનમાં વારાહ
8] કાશ્મીરમાં ચક્રપાણિ
9] કુબ્જાભમાં જનાર્દન
10] મથુરામાં કેશવદેવ
11] કુબ્જામ્રકમાં હૃષીકેશ
12] ગંગાદ્વારમાં જટાધર
13] શાલગ્રામમાંમહાયોગ
14] ગોવર્ધન ગિરિવર હરિ
15] પિંડારકમાં ચતુર્બાહુ
16] શંખોધ્ધારમાં શંખી
17] કુરૂક્ષેત્રમાં વામન
18] યમુનામાં ત્રિવિક્રમ
19] શોણતીર્થમાં વિશ્વેશ્વર
20] પૂર્વસાગરમાં કપિલ
21] મહાસાગરમાં વિષ્ણુ
22] ગંગાસાગર સંગમમાં વનમાળી
23] કિષ્કિન્ધામાં રૈવતકદેવ
24] કાશીતટમાં મહાયોગ
25] વિરજામાં રિપુંજય
26] વિશાખયુપમાં અજિત
27] નેપાલમાં લોકભવન
28] દ્વરિકામાં શ્રીકૃષ્ણ
29] મંદરાચયમાં મધુસુદન
30] લોકાકુલમાં રિપુહર
31] શાલગ્રામમાં હરિ
32] પુરૂષવટમાં પુરૂષ
33] વિમલતીર્થમાં જગતપ્રભુ
34] સૈન્ધપારણ્યમાં અનંત
35] દંડકારણ્યમાં સારંગધર
36] ઉત્પલાવર્તકમાં શૌરિ
37] નર્મદામાં શ્રીપતિ
38] રૈવતકગિરિ પર દામોદર
39] નંદામાં જળશાયી
40] સિંધુસાગરમાં ગોપીશ્વર
41] મહેન્દ્રતીર્થમાં અચ્યુત
42] સહ્યાદ્રિ પર દેવદેવેશ્વર
43] માગધવનમાં વૈકુટ
44] વિન્ધ્યગિરિ પર સર્વપાપહારિ
45] ઔણ્ડમાં પુરૂષોત્તમ
46] હૃદયમાં આત્મા
47] વટવૃક્ષ પર કુબેર
48] પર્વત પર શ્રીરામ
49] દરેક ચાર રસ્તા પર શિવ
50] ધરતી અને આકાશમાં નરક
51] વશિષ્ટ તીર્થમાં ગરૂડધ્વજ
52] સર્વત્ર ભગવાન વિષ્ણુ
53] કાંકરોળીમાં શ્રીનાથજી
54] ઉત્તર ગુજરાતમાં શામળાજી
55] ડાકોરમાં રણછોડરાય

— સંકલિત

                                              ૐ નમઃ શિવાય

8 comments on “ભગવાન વિષ્ણુના નામ

 1. સર્વ શર્વ શીવસ્થાણુ સર્વાદિરનિધીઅવ્યયઃ
  વિષ્ણુસહસ્ત્રનામમાં ઉપર મુજબ જોઈએ તો સર્વ અએટલે બધુ જ્….જ્યારે આપણે સર્વભાઈ બહેનોને જયશ્રીકૃષ્ણ કહીએ ત્યારે ઈશ્વેર તો સ્વયં સર્વનામ જ છે…કોઈ શાયરે કહ્યુ છે ને કે તે પ્રાર્થના અએ રીતે કરે છે જાણે ભગવાન તેનો એકલાનો જ ના હોય ?
  એની વે..મને આપે મુકેલા નામો વાંચવાનું ગમ્યું…પ્રેમ તારા નામ છે હજાર….

  Like

 2. ભગવાનના વિષ્વરૂપ દર્શન ચિત્ર સાથે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ ઉપરાંતના પંચાવન નામોની સુંદર રજુઆત!

  સર્વઃ શર્વઃ શિવઃ સ્થાણુર્ભૂતાદિર્નિધિરવ્યયઃ
  સર્વત્ર ભગવાન વિષ્ણુ

  નામરૂપ જૂજ્વા અંતે તો હેમનુ હેમ હોયે.

  દિનેશ પંડ્યા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s