આજે ચૈત્ર વદ દસમ
આજનો સુવિચાર:-વિશ્વશાંતિ માટે સરઘસો કાઢવાનું, ભાષણો કરવાનું સહેલું છે, ઘરનાં સભ્યો સાથે સુમેળથી રહેવાનું અઘરૂં છે.
આજના એસ.એમ.એસ.
વિશ્વાસની એક ડોર છે પ્રેમ
યુવાન હૈયાની મજબૂરી છે
‘પ્રેમ’
ના માનો તો કંઈ નહીં, પણ માનો તો
ભગવાન શ્રીકૃષ્ણની પણ કમજોરી છે
‘પ્રેમ’
દોસ્તી દાવે કોઈએ મને કહ્યું કે
તું બધાને એસ.એમ.એસ. મોકલે છે
તો તને શું મળે છે ?
મેં હસીને કહ્યું
દેવું અને લેવું એ તો વેપાર છે,
જે દઈને કાંઈ ના માગે તે જ તો પ્યાર છે.
જીવનમાં સફળ થવા માટે
ત્રણ ફૅક્ટરી લગાવો
1] દિમાગમાં આઈસ ફૅક્ટરી
2] મોઢામાં સુગર ફૅક્ટરી
3] દિલમાં પ્રેમની ફૅક્ટરી
તો જીવન થશે સેટીસ ફૅક્ટરી
એક ઝાડમાંથી એક લાખ માચીસની કાંડી બને છે,
પણ એક માચીસની કાંડીથી એક લાખ ઝાડ
બળી શકે છે.
એવું જ એક નેગેટિવ વિચાર અને શંકાનું છે
તે તમારાં હજારો સ્વપ્નાં બાળી શકે છે…
તો બી પૉઝિટિવ.
સૌજન્ય:- જન્મભૂમિ
ૐ નમઃ શિવાય
easy nathi.. sanjogo manas ne todi nakhe che…divas na 50 sms mane aave che..pan magaj ma vichar utre tyare sachchu ne..ek var nakaratmak vicharo jyare magaj par kabu lai le ..emathi bahar nikadvu atishay agru che..
LikeLike
જીવનમાં સફળ થવા માટે
ત્રણ ફૅક્ટરી લગાવો
1] દિમાગમાં આઈસ ફૅક્ટરી
2] મોઢામાં સુગર ફૅક્ટરી
3] દિલમાં પ્રેમની ફૅક્ટરી
nice thoughts and poem.
Thanks for sharing nice post.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
દોસ્તી દાવે કોઈએ મને કહ્યું કે……>>>>
જીવનમાં સફળ થવા માટે….>>>
તો બી પૉઝિટિવ…………>>>>
FRIENDSHIP….SUCCESS……& POSITIVE THOUGHTS are linked in this Poem via LOVE
Nice Post !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Neelaben Waiting for you on Chandrapukar for you to READ posts on HEALTH! …Hope to see you soon !
LikeLike
Thank you Chandravadanbhai.
ૐ નમઃ શિવાય
Neela Kadakia
Meghdhanush
https://shivshiva.wordpress.com/
Shivalay
http://shivalay.wordpress.com/
Geet Gunj
http://geet-gunj.blogspot.com
LikeLike