‘મા’ એપિસોડ

                                આજે અધિક વૈશાખ એકાદશી

આજનો સુવિચાર:- જો આપણા હૃદયમાં પ્રેમ જાગૃત ન હોય તો વિશ્વ આપણને કારાગાર જેવું લાગે છે. — ટાગોર

‘મા’ એપિસોડ

પથમ એપિસોડ
દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો

દ્વિતીય એપિસોડ:
દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધા ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ઢૂક્યો.

તૃતીય એપિસોડ:
મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.

ચતુર્થ એપિસોડ
-તે પહેલાં નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી

—- કીર્તિકાંત પુરોહિત

 

ૐ નમઃ શિવાય

3 comments on “‘મા’ એપિસોડ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s