કૈલાસ માનસરોવર સંધ્યા ટાણે

આજે અષાઢ સુદ પૂનમ

આજે 26 જુલાઈ 2010

આજનો સુવિચાર:- પામ્યા નથી જેઓ કશું તેઓ કદી ના ખોઈ શકે, જે કદી હસ્યા નથી તેઓ કદી ના રોઈ શકે. પારકાની પરખ શીદને કરે કે જેઓ પોતાની પીઠ ના જોઈ શકે.

આજે મેઘધનુષ આપ સહુનાં સહકારથી પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે.

આશા રાખુ છું આપ સહુ આજ રીતે સહકાર આપશો અને આશીર્વાદ વરસાવતા રહેશો.

નીલા કડકીઆનાં વંદન

ફોટોગ્રાફી:- સુધીર કડકીઆ

મારી આ વર્ષની કૈલાસ માનસરોવર યાત્રાનાં થોડાક ફોટાની એક ઝલક મૂકી છે. આમાં કૈલાસના તથા માનસરોવરની સંધ્યાકાળના ફોટાઓ મૂક્યા છે.
આશા રાખુ છું આપ સહુને ગમશે.

                             
                              ૐ નમઃ શિવાય

Advertisements

21 comments on “કૈલાસ માનસરોવર સંધ્યા ટાણે

 1. નીલાબેન,
  મેઘધનુષની પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ-યાત્રાને ખૂબ-ખૂબ ઉમળકાથી વધામણાં….
  અને ગુજરાતી બ્લોગ જગતને આમજ આધ્યાત્મના રંગે સુ-સંસ્કાર અને સુ-દર્શનનો લાભ આપતાં રહો એજ અભ્યર્થના.
  સુધીરભાઈની તસ્વીરો પણ સુંદર, ગમી.- એમનો પણ આભાર.
  ૐ નમઃ શિવાય

  Like

 2. પાંચમાં વર્ષમાં મેઘ ધનુષ નો શુભ પ્રવેશ મંગલ મય હો એવી ખુબ ખુબ શુભેચ્છા દીદી ..! ફોટો જોઈને જ મન ને અલૌકિક શાંતિ મળે છે… આભાર ..

  Like

 3. અભિનંદન અને શુભેચ્છાઓ..

  મેઘધનુષની ક્ષિતિજો સદા વિસ્તરતી રહે…

  મેઘધનુષના રંગો જીવનમાં પણ સદૈવ ઉઘડતા રહે…ખીલતા રહે..
  અને કૈલાસ સાથેનો તમારો નાતો સદા અકબંધ રહે…એ વૈભવ સદા વિસ્તરતો રહે..એવી પ્રાર્થના…

  Like

 4. પ્રિય નીલાઆંટી, ‘મેઘધનુષ’ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે તમને ખોબલે ખોબલે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ… બ્લોગજગતમાં તમે ખૂબ સુંદર કામ કરો છો, આગળ પણ વધુ સુંદર રીતે કરતા રહો એવી શુભકામનાઓ…
  ૐ નમઃ શિવાય

  Like

 5. અતિપ્રિય નીલાઆંટી અને અંકલ, તમને બંને ને ખુભ ખુબ અભિનંદન…..
  તમે જયારે માનસરોવર ગયા હશો ત્યારે તમને શું અનુભૂતિ થઇ તે તો હું કલ્પના જ કરી શકું છું … જો ફોટા જ આટલી દિવ્યઅનુભૂતિ કરાવતા હોય તો તમારી આંખો તો ધન્ય છે. આપ બંને હજી પણ આ કાર્ય કરો છો એ બહુ મોટી ઈશ્વરીય કૃપા છે અને હું હમેશા પ્રાર્થના કરીશ કે તમે બંને ઈચ્છો ત્યાં સુધી માનસરોવર જઈ શકવાની સ્વસ્થતા તમને ઈશ્વર આપ્યા જ કરે…….
  પ્રાર્થના…
  અને હા અમને પણ તમારી આંખો એ પીધેલા અમૃતની થોડીક ઝલક અમને મળતી રહે એવી ઈચ્છા સાથે …. ૐ નમઃ શિવાય

  Like

 6. આદરણીય નીલાબેન,
  કૈલાસના પૂણ્યવંતા દર્શન
  પંચ વર્ષમાં પધરામણી
  સુંદર મનનીય વિચાર સુધા
  ….આપ મેઘધનુષની જેમ સદા દેદીપ્યમાન રહો
  એવી શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 7. આદરણીય શ્રી નીલાબહેન, આવતા વર્ષે હું પણ માનસરોવર જવા માટે પ્લાન કરું છું. આપનું માર્ગદર્શન લઇશ. શુભેચ્છાઓ.

  લતા હિરાણી

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s