અય મેરે પ્યારે વતન

                        આજે શ્રાવણ સુદ છઠ્ઠ [રાંધણ છઠ્ઠ]

આજનો સુવિચાર:–  ન સમજ્યા મતોની કિંમત અમે કિંમત કાંઈ
                                      વૃથા લોકશાહીમાં માથા ગણ્યા છે
                                       ન જોયું અમે માથાની અંદર શું છે?
                                       અમારા ચૂંટેલા જ અમને નડે છે.                               

                                                                                               — હરિભાઈ કોઠારી

એય મેરે પ્યારે વતન એય મેરે બિછડે ચમન તુજ પે દિલ કુરબાન
તૂ હી મેરી આરજૂ, તૂ હી મેરી આબરુ, તૂ હી મેરી જાન 

તેરે દામનસે જો આયે, ઉન હવાઓંકો સલામ, ચૂમ 
લૂ મૈં ઉસ જુબાન કો જિસ પે આયે તેરા નામ

સબસે પ્યારી સુબહ તેરી, સબસે રંગીન તેરી શામ

               --તુજ પે દિલ કુરબાન 

માંકા દિલ બનકે કભી સીનેસે લગ જાતા હૈં તૂ

ઔર કભી નન્હીસી બેટી બન કે બનકે યાદ આતા હૈ તૂ


જિતના યાદ આતા હૈ તૂ ઉતના તડપાતા હૈ તૂ
           -- તુજપે દિલ કુરબાન 


છોડકર તેરી જમીન કો દૂર આ પહુઁચે હમ 
ફિર ભી હૈ યહી હૈ તમન્ના તેરા જલવોં કી કસમ

હમ જહાઁ પૈદા હુએ ઉસ જગા હી નીકલે દમ 
         તુજપે દિલ કુરબાન

                              ૐ નમઃ શિવાય 

 

3 comments on “અય મેરે પ્યારે વતન

 1. આજે સ્વતંત્ર પર્વના શુભ અવસરની શુભકામના.
  આજના દિને મેઘ ધનુષ્યના સપ્ત રંગોમાં પગદંડી
  પડી. ખુબ સુંદર રાષ્ટ્રીય ભાવના સાથેનું ગીત. મનને
  ઝંઝાનાટી આપી વિચારવંત કરાવી પરદેશમાં પણ
  દેશની યાદ અપાવી દીધી.
  આપણા દેશમાં ટીવી ચેનલો વર્ષમાં બે વખત આગીતો
  મુકે છે તે કમનસીબી છે.દર માસે મૂકી લોક્ભાવના સાથે
  દેશપ્રેમ જગ્ગ્વવો જોઈએ. આપને ખુબ ધન્યવાદ.

  સ્વપ્ન

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s