જો કોઈ વ્યક્તિ તોતડું બોલતી હોય તો..

                                                  આજે પોષ વદ એકમ

જો કોઈ વ્યક્તિ તોતડું બોલતી હોય તો..

 

        જો કોઈ વ્યક્તિનો અવાજ સ્પષ્ટ નથી અને તે તોતડું બોલે છે તો તે વ્યક્તિના યોગમાં એક ખૂબ સરળ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. આ ક્રિયાનું ઉચ્ચારણ સ્થળ તથા વિશુદ્ધિ ચક્ર શુદ્ધ કરવામાં આવે છે.
ઉચ્ચારણ સ્થળ અને વિશુદ્ધિ ચક્ર- શુદ્ધિની વિધી

કોઈ શાંત અને સ્વચ્છ વાતાવરણમાં સામાન્ય સ્થિતીમાં ઉભા રહેવું. હવે મનને શાંત કરવું. આંખો બંધ કરીને સંપૂર્ણ ધ્યાન ઉચ્ચારણ પર રાખવું. લુહાર જે રીતે હથોડી ચલાવતી વખતે ઉચ્ચારણ કરે છે તેમ બોલવું (હમમમમ) અવાજ થોડે મોટેથી કાઢવો. આ ક્રિયા ઓછામાં ઓછી 25 વાર કરવી.

ઉચ્ચારણ સ્થળ તથા વિશુદ્ધિ ચક્ર – શુદ્ધિના લાભ

આ ક્રિયાને નિયમિત રીતે કરવાથી આપણો અવાજ એકદમ સાફ અને સુરીલો થઈ જશે. જે વ્યક્તિ તોતડું બોલે છે તેમના માટે આ ક્રિયા ફાયદાકારક છે. તેનાથી ફેફસાને બળ મળે છે. સાથે જ જે લોકો કેટલાક ઉચ્ચારણ કરવામાં કઠિન હોય તેમની સમસ્યા દૂર થાય છે. છાતીને બળ મળે છે. વાત, પિત્ત, કફ વગેરે રોગ દૂર થાય છે.

                                                                                                                                       -સૌજન્યઃ- દિવ્ય ભાસ્કર

 

                                                                                      ૐ નમઃ શિવાય

Advertisements

One comment on “જો કોઈ વ્યક્તિ તોતડું બોલતી હોય તો..

  1. વિશુદ્ધિ ચક્ર ની સમજણ હાવભાવ દ્વારા સંદેશાવ્યવહાર અને વૃદ્ધિ સાથે સંબંધિત તરીકે મેળવી શકાય. આ ચક્ર થાઇરોઇડને સમાંતર છે, ગ્રંથી કે જે ગળામાં પણ હોય છે અને જે થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરે છે, અને વિકાસ અને પરિપક્વતા માટે જવાબદાર છે. 16 પાંદડીઓ સાથેના કમળ દ્વારા તેને નિશાની કરવામાં આવી છે. વિશુદ્ધને રંગ પ્રકાશ અથવા ભૂરાશ પડતો લીલા રંગથી ઓળખવામાં આવે છે. તે સ્વ-હાવભાવ અને સંદેશાવ્યવહારની ઉપર ચર્ચા કરી તે પ્રમાણે મુદ્દાઓ પર કાબૂ રાખે છે. ભૌતિક રીતે, વિશુદ્ધ સંદેશાવ્યવહારની સંભાળ લે છે, લાગણીયુકત રીતે તે સ્વતંત્રતાની સંભાળ લે છે અને માનસિક રીતે તે અસ્ખલિત વિચાર અને આધ્યાત્મિક રીતે તે સલામતીની સંવેદના પર કાબૂ રાખે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s