આજનો સુવિચાર

                          આજે ફાગણ વદ પાંચમ [છઠનો ક્ષય]

 

આજનો સુવિચાર:- જેને પોતાના દોષ જોવા છે, સામાના દોષ જોવા નથી, તેનું આ  જગતમાં કોઈ નામ લેનાર નથી.

                પોતાનો નાનામાં નાનો દોષ દેખાય, એનું નામ જાગૃતિ.

                                                                                             — દાદા ભગવાન

 

 

                                                ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “આજનો સુવિચાર

  1. હકીકત છે કે જો ફક્ત પોતાના જ દોષો જોઈએ તો ક્યારેય બીજા ના દોષ જોવાની ઈચ્છા જ નહિ થાય કારણ મોટાભાગે દરેક માનવી અનેક દોષોથી ભરેલો હોય છે.

    સ્વનું, આત્મચિંતન જરૂરી.

    Like

  2. વાસ્તવિક જીવનમાં અન્યનો દોષ કાઢનારાઓની જ સંખ્યા વધારે દેખાય છે. કારણકે આ વ્યક્તિઓ પોતાના આ વિચારો અન્યને જણાવતા રહે છે
    મનોવિજ્ઞાાનના સંશોધકો પોતાની જાતને દોષ આપવાની વ્યક્તિની આ વૃત્તિ સહજ ગણે છે જેમ વ્યક્તિને હકારત્મક વિચારની સરખામણીએ નકારાત્મક વિચાર વધુ સહજતાથી આવે છે. (દા.ત. રોજ સાડા પાંચ વાગે શાળાએથી ઘેર આવી જતું બાળક છ વાગ્યા સુધી ઘરે ના પહોંચે તો મિત્રને ઘરે ગયો હશે તેવા હકારાત્મક વિચાર આવવાને બદલે અકસ્માત કે કંઈક ખોટું તો નહિ થયું હોય ને તેવો વિચાર પહેલા આવે છે) તેમ વ્યક્તિ દરેક બાબતમાં કોઈકના કોઈક તબક્કે પોતાની જાતને દોષ આપી બેસે છે. દા.ત. બજારમાંથી પૈસા લઈને ઉભી થઈ ગયેલી કંપનીનો રોકાણકાર કદાચ કંપનીને ગાળો દેતો ફરતો હોય પણ મનમાં તો ભારોભાર અજંપો હોય કે પોતે ભૂલ કરી? એવું શું પૈસા કમાયા વગર રહી ગયા હતા?!
    મનોવિજ્ઞાાનીઓ કહે છે કે દરેક વ્યક્તિમાં આ વૃતિ વત્તાઓછા પ્રમાણમાં હોય છે અને વિવિધ તબક્કે એ છતી પણ થતી હોય છે. ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ઠપકો આપીને કંઈક શીખ પણ મેળવતી હોય છે. પરંતુ ઘણી વ્યક્તિઓ સાથે આ પ્રકારની વૃત્તિને લઈને ઘણી સમસ્યાઓ સર્જાય છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s