આજે ચૈત્ર સુદ એકાદશી
આજનો સુવિચાર
જે ધર્મ મનુષ્યને સરળ કરી નાંખે તે ઊંચામાં ઊંચો ધર્મ.
ધર્મઁમાં પૈસાનો વ્યવહાર બંધ થઈ જશે ત્યારે ધર્મ શોભા આપશે.
જેટલું માલિકીપણું તેટલો બોજો.
સમજણથી મોક્ષ, અણસમજથી બંધન.
ઉપાય માત્ર કર્મ બંધાવે.
— દાદા ભગવાન
ૐ નમઃ શિવાય