છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે

                               આજે 26મી જુલાઈ
2006ની સાલમાં મેઘધનુષની શરૂઆત થઈ હતી.

             
આજે આ ખુશીમાં મારા દીકરા કવનને એનો નવો બ્લોગ ભેટ કરૂ છું.
આપ સહુ સહર્ષ આવકારશો.

IT’KAVAN
http://itskavan.blogspot.com/2011/07/blog-post.html

 

                                           ૐ નમઃ શિવાય

20 comments on “છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે

 1. આદરણીય નીલા બહેન,

  મેઘ ધનુષ્ય ના રંગો હમેશા અવનવા રંગો લહેરાવતા રહે અને

  અમ સરીખા નવોદિતોને કૈક નવું જાણવા અને મેઘ ધનુષ્યના

  રંગોને સતત માણવાનું મળે

  પાચ વર્ષના પંચામૃતને સતત પીવડાવી છઠ્ઠા વર્ષે પણ વિજયના વાવટા

  ફરકાવી મેઘ ધનુષ્ય સતત બ્લોગ જગતના આકાશમાં પ્રકાશ ફેલાવતું

  રહે એજ અભ્યર્થના . અભિનંદન.

  Like

 2. મેઘધનુષને અભિનંદન..
  સાહિત્યની નવી નવી વાનગી પિરસતા રહો,
  નવરંગના વિવિધ રંગોથી સૌને રંગતા રહો..
  ગુજરાતી સાહિત્યમાં મોઘરે રહી…માતૃભાષાનું જતન કરતા રહો..
  એજ શુભેચ્છા સહ વિરમું છું.
  વિશ્વદીપ બારડ

  Like

 3. મેઘધનુષના સપ્તરંગો સદા પ્રકાશતા રહે..જીવનમાં અને નેટ જગતમાં પણ… એજ શુભકામના..
  માતાના પગલે પુત્રને પણ નવી શરૂઆત માટે ખૂબ ખૂબ આભિનંદન અને શુભેચ્છાઓ..

  Like

 4. વાદળમાં મેઘધનુષના સપ્તરંગો જોવાનું બહુ જ ગમે છે તેજ રીતે બ્લોગજગતમાં પણ સાહીત્યના વીવીધ રંગો જોવાની તક મળશે તેવી આશા અને આનંદ સહ આપને તેમજ કવનને ખુબ ખુબ અભીનંદન..

  Like

 5. આદરણીય નીલાબેન,

  મેઘ ધનુષના છઠા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ ખૂબ સારી અમારી શુભેચ્છાઓ !

  ભજન અને સંગીત સાથે વિવિધ સામગ્રીના રંગો ભરી મેઘધનુષ રચવા બદલ ધન્યવાદ !

  Like

 6. આદરણીય નીલાબેન,
  ‘મેઘ ધનુષ’ એક ગૌરવવંતુ નામ છે અને તેની ગરીમા આપે બ્લોગ ગગનમાં શોભાવી છે.
  ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કવન પણ બ્લોગને આપ જેવો જ નીખાર આપે એવી અપેક્ષા.

  રમેશ પટેલ(આકાશદીપ)ના
  ઓમ નમઃ શીવાય

  Like

 7. પિંગબેક: » છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે » GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s