મકર સંક્રાંતિની શુભેચ્છાઓ
આજથી અલ્હાબાદમાં કુંભમેળાની શુભશરૂઆત
૧૪/૧૫ જાન્યુઆરી -૨૦૧૩ િ મકર સંક્રાંતિ સ્નાન
૨૭ જાન્યુઆરી -૨૦૧૩ પોષી પૂનમ સ્નાન
૬ ફેબ્રુઆરી -૨૦૧૩ એકાદશી સ્નાન
૧૦ ફેબ્રુઆરી -૨૦૧૩ મૌની અમાસ સ્નાન
૧૫ ફેબ્રુઆરી -૨૦૧૩ વસંત પંચમી સ્નાન
૧૭ ફેબ્રુઆરી -૨૦૧૩ રથ સપ્તમી સ્નાન
૧૮ ફેબ્રુઆરી -૨૦૧૩ ભીષ્મ એકાદશી સ્નાન
૨૫ ફેબ્રુઆરી -૨૦૧૩ માઘી પૂનમ સ્નાન
૧૦ માર્ચ -૨૦૧૩ મહાશિવરાત્રિ સ્નાન
ૐ નમઃ શિવાય