મેઘધનુષ
ગગનરૂપી કેનવાસ પર પ્રકૃતિના તેજ અને જળ તત્વથી રચાતું કુદરતનું એક અનુપમ સર્જન. ક્ષિતિજ પર બનતી ક્ષણિક ઘટના. જેમ નિર્ગુણ બ્રહ્મ ‘એકોહં બહુસ્યાં’ કરીને એકમાંથી અનેક થઈને સગુણ બની સૃષ્ટિની રચના કરે છે એવી આ કોઈક અદ્વિતિય ઘટના એટલે મેઘધનુષ. આપણે ત્યાં મેધધનુષ મોટે ભાગે અર્ધવર્તુળાકાર જોવા મળે છે પણ કહેવાય છે કે ગગનરૂપી બ્રહ્માંડમાં બાર વર્ષે પૂર્ણવર્તુળાકાર મેઘધનુષ બને છે, જે હકીકતમાં મેઘધનુષ નથી હોતું પરંતુ તમામ દેવો વર્તુળાકારે ઊભા રહીને સમુહમાં પૂજા કરે છે તેનું પ્રતિબિંબ હોય છે. આવા કેટકેટલાં રહસ્યો મેઘધનુષના સાત રંગ પાછળ છુપાયેલા છે. આવી જ અદ્વિતીય ઘટના માનસરોવરને કિનારે નિહાળવાનું સુખ પ્રાપ્ત થયું હતું.
મારા માટે મેધધનુષનો અર્થ છે ભક્તિરૂપી જળ અને ઈશ્વરિય પ્રકાશના સંયોજનથી બનેલા જીવનના સાત જુદા જુદા રંગો. જેમાં નીલો રંગ, નીલા કડકિયા નામથી મારી સાથે જોડાયેલો છે. લીલો રંગ મને મારી કૈલાશયાત્રાના એ લીલાછમ્મ પહાડોની યાદ અપાવે છે. મારી કૈલાસ યાત્રાની શરુઆત 1996 થી થઈ હતી ત્યારથી આજ સુધી પાંચ વખત આ યાત્રાનો લ્હાવો ભોલેબાબાની મહેરબાનીથી મળતો રહ્યો છે
સૌને એ સત્યમ શિવમ સુંદરમ ની અનુભૂતિનો લ્હાવો મારી જેમ મળે એ માટે કૈલાશયાત્રા-પ્રવાસનું પણ આયોજન કરતી રહું છું. વાચકો તે માટે વધુ માહિતિ મેળવવા નીચે આપેલા મારા ઈ-મેઈલ સરનામે મારો સંપર્ક કરી શકે છે.
મારા જીવનનો પીળો રંગ એટલે ભક્તિના રંગે રંગાયેલા મારા પતિ, ‘સુધીર કડકિયા’. જીવનના દરેક ક્ષેત્રમાં તેમનો દ્વારા મળતો સહકાર આ મેઘધનુષને ટકાવી રાખવામાં ઉપયોગી બનતો રહ્યો છે. જાંબલી અને રાતા રંગ જેવા અરમાનોથી ભર્યા ભર્યા કેનેડા અને અમેરિકા સ્થિત મારા સંતાનો – કવન અને તપન. વળી મારી વહુઓ બીના અને શીતલ અને તેમનાથી રચાતું એક નવું નાનકડું બાળકોનું મેઘધનુષ – પૂજા, જીષા, ઈશ અને રિચા.
મારા શબ્દો અને સર્જનાત્મક કાર્યોથી ઈશ્વરની જે ઉપાસના કરવાનો આનંદ અવસર મળે એને હું વાદળી અને નારંગી રંગે ઓળખાવું. જેમ વાદળો અને એની પાછળથી ઉદય થતો સવારનો નારંગી રંગનો સુરજ, જીવનમાં કંઈક નવું કરવાનો સંદેશ લઈને આવે છે તેમ મારા જીવનમાં આ રંગો મને હંમેશા કંઈક નવું કરવાને પ્રેરે છે. આ તમામ રંગોથી રચાયું મારા સંપૂર્ણ પરિવારનું મેઘધનુષ.
[ આ શબ્દોની સજાવટ મૃગેશે કરી છે.]
અહીં આ મેઘધનુષ પણ કંઈક એવા જ રંગોની ભાત પાડે છે. પેલું મેઘધનુષ એ આકાશનું સર્જન છે, આ મેઘધનુષ બ્લોગ, એ મારા અવકાશનું સર્જન છે. ક્યારેક કોઈ કાવ્ય, છંદ, ટૂંકી વાર્તા અને ઈશ્વરની વાંગમય ઉપાસનાના જુદા જુદા રંગોથી તેને સજાવવાની કોશિશ કરીશ. જેમણે આ વિચાર આપ્યો એ સોનલબહેન અને જેમણે આકાર આપવામાં મદદ કરી એ મૃગેશ, એમ બંને પ્રતિ આભાર વ્યકત કરું છું અને આપ સૌ વાચકોનો સહકાર ઈચ્છું છું. હું પોતે તો કોઈ લેખિકા કે કવિયત્રી છું નહીં, જે માણું છું એ માણવાનો બીજાને લ્હાવો મળે એવી કોશિશ કરું છું, માટે આપને પણ આપની કોઈ કૃતિ મેઘધનુષના રંગોમાં સમાવવાની ઈચ્છા હોય, તો જરૂરથી મારો સંપર્ક કરો. આશા છે આપને આ સાત રંગોની રંગોળી પસંદ આવશે.
નીલા કડકિઆ
વાલકેશ્વર
મુંબઈ
kadakia_neela@hotmail.com
ૐ નમઃ શિવાય
નીલા સુધીર
કવન બીના પૂજા
પૂજા જીષા
તપન શીતલ ઇશ રિચા
રિચા ઇશ
કિલ્લોલ કરતું મેઘધનુષ
તમારા મેઘધનુષનાં રંગો હંમેશા ચમકતાં રહે એવી શુભેચ્છા !!
LikeLike
May Lord Shiva bless your Megha Dhanush Parivar, Very useful information.Keep it up.
Alka
LikeLike
apno parichay pan ape meghdhanush jevo j karavyo…apna meghdhanush rupi kutumnb hamesha colocrful rahe evi shubhecha…
shankar bhagvan vishe ghanu jaanva malyu..thaks.
LikeLike
મારા મતે આપણું જીવન શુભેચ્છઓથી તરી જાય છે. આપ સૌની શુભેચ્છાઓ બદલ હું ખૂબ આભારી છું. આશા રાખું છું આ રીતે આપ સૌ મળતાં રહો. આપ સૌને હું મારો પરિવાર ગણું છું. આપ સૌને મળીને મેઘધનુષ વધુને વધુ ખીલી ઉઠશે એ આશા સાથે
નીલાનાં પ્રણામ
LikeLike
best wish to u meghdhanushay
naraj.worldpress.com
LikeLike
HAPPY SPTAMI TO YOU AND YOUR FAMILY.AND READERS OF YOUR BLOG.
LIKE MEGHDHANUSHAY THIS SPATAMI WILL TAKE YOU TO THE NUMBER NINE.
AND
NAVDHABHAGTI IN NAVRATRY WILL TKKE AWAY THE EGO of all of us BACK TO BHGAVAN NARAYAN ON DASHERA.
LikeLike
My best wishes to your family.May God bless you and your family members.May the rainbow always remain colourful and glittering….
LikeLike
Hi,
Om Namah Shivay..I hope k hu j link ahi paste karu chu te tame nahi joyi hoy. Aaa video Shivratri na Divashe Savare Maha Abhishek Thayo hato Somnath ma ane tenu recording kari Somnath Site par mukel che to tamara Jeva Shiv bhakt ne hu nahi bhulu. Please Check it..its very nice…
Abhishek : http://gujaratonair.com/js/MorningAarti_02.wmv
Aarti:http://www.youtube.com/watch?v=34Lai3N-GtI
Happy Divali & new year
LikeLike
hello
LikeLike
Tamra aa meghdhanushay na rango saday jalhalta rahe te mate subhechha.
Aabhar,
Nayana
LikeLike
સુંદર વિચાર,
મેઘધનુષ માટે જરુરી,
પ્રેમનો પર્યાય..
ઝીણા વરસાદમાં ચમકતો તડકો.
ખરું ને !
LikeLike
Neelaben,Ii felt good after talking to you on net. and i am surprised after reading abt meghdhanushya. surprised b’coz you seem to be very young by your thoughts.
i would like to be a part of yr family by shivshva.
i wish you and your family all happiness and prosperity in life.
we will be in touch for ever,
kunjal
LikeLike
dear your side is a very good and a good thinking to us thanks
LikeLike
thank you for your response ,
I am very glad to read ur comment on my article.thank you mam
will meet …..
LikeLike
thank you for your response ,
I am very glad to read ur comment on my article.thank you mam
will meet …..
prarthana
LikeLike
પિંગબેક: ગુજરાતી નેટ જગત « કાવ્ય સૂર
You are doing awesome.
Keep up your good work please.
LikeLike
hi
i wanted to enquire more about a song KAMAL KARE CHHE KAMAL KARE CHHE EK DOSO DOSI NE HJU VAHAL KARE CHHE… …
which was supposed to be on your https://shivshiva.wordpress.com/2006/11/24/saathi-yo-19/feed page but i could read only some square fonts. its not working. pl do something. i listened this song on radio umang of worldspace 24 hours new channel. thanks. suresh pl reply.
LikeLike
નીલાબેન,
તમારા ‘મેઘધનુષ’ બ્લોગ મને ખુબ ગમ્યો છે. જ્યારે સમય મળે ત્યારે એનાં જુદા જુદા વિભાગો માં જઈ વિવિધ અમૃતબિંદુઓને સીંચી જ્ઞાનપીપાસા છીપાવું છું. મારા બ્લોગ પર તમારો અભિપ્રાય ખુબ પ્રેરણાં આપી ગયો. ખુબ ખુબ આભાર.
જય.
LikeLike
હું શાળામાં શીખી હતી ત્યારથી કહેવાય છે કે આ ગીત પ્રહ્લાદ પારેખે લખ્યું છે એટલે ખાતરી કરવા ફરીથી મારી સંગીતની ચોપડેઓ ઉથલાવી અને એમાં પણ એમજ લખેલું છે કે આગીત પ્રહલાદ પારેખનું લખેલું છે.
કદાચ સુરેશભાઈ જાણતાં હશે.પ્રહલાદભાઈ મારા શિક્ષક હતાં.
નીલા
તમારી આ કોમેંટ આજે જ સ્વપ્નસ્થની એક કવિતા ( અમી ઝરણું પર) વાંચી. અમીતે બરાબર લખ્યું છે. તેના સર્જક સ્વપ્નસ્થ જ છે.
(જુઓ – ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ – ઇમેજ પબ્લીકેશન પાનું – 193)
LikeLike
Nilaben, I practice Yoga, Pranayama since childhood and benefited a lot. I do not consider myself expert, but will surely write something in very near future.
You will appreciate this articles: http://www.stephen-knapp.com/yoga_and_how_to_get_started.htm
I liked the science behind ornaments. It matches with “accupressure” techniques.
Wish you all the best.
LikeLike
નીલાબેન ,આપે મને પુછેલ સવાલ નો જવાબ સુર્-સરગમ પર છે…!
LikeLike
નીલાબેન
તમારા અભિપ્રાય બદલ આભાર. સુધિર અને હું ફેલોશિપ સ્કુલમાં
જતા હતા. રજનિભાઈના કાકાના દિકરા અવિનાશની હું અર્ધાગના છું.
મુંબઈ આવિશ ત્યારે મળવાનો મોકો મળશે.
LikeLike
અહીં તો એક સામટા કેટલા બધા રંગો ભેળા થયા છે !!
આ સૌના રંગો સૌ સાથે ભળી જઈને એક રંગોળી બનાવી દે છે ને નૅટ-જગતને જ નહીં, મનોજગતને પણ શણગારી મૂકે છે.
સૌને એમાં ભાગીદાર થવા બદલ અભિનંદનો !
( મારા ‘શાણી વાણી…’ ને તથા ‘નૅટ-ગુર્જરી’નેય એમાં સહભાગી ગણજો.)
LikeLike
આદરણીય નિલાજી,
તમારો પરિચય વાંચ્યો અને મને મારી અમરનાથ યાત્રા યાદ આવી ગઇ… ખરેખર તે ક્ષણ મારા જીવનની સૌથી આનંદની ક્ષણ હતી જ્યારે હૂ અમરનાથની ગુફામા શિવલીંગના દર્શન કરી રહ્યો હતો… ત્રણ દિવસ ચાલવાનો થાક અને જીવનના બધા દુઃખો જાણે એક સાથે અલૉપ થઇ ગયા અને આંખોમાં આનંદના અશ્રુઓ આવી થોભી ગયા હતા…! ખુબ અલૌકિક વાતાવરણ હતુ…!
મે મારી અમરનાથ યાત્રા પર એક બુક લખિ હતી મારી પત્ની માટે… કારણ કે તે મારી સાથે આવી નહતી શકી… હુ શક્ય બનશે તો તે તમ્ને મોક્લાવીશ… તમ્ને પસંદ પડે તો તમારા બ્લોગમા સમાવજો…
આપ મારા બ્લોગ પર આવ્યા અને આપના અભિપ્રાય આપ્યો… ખુબ આભાર…!
રાજીવ
LikeLike
વરસાદ વરસી-વરસી થાકે ને સૂરજ કિરણ ડોકીયા કરતું હોય,
નવરંગ વસ્ત્રપે’રી મેઘ-ધનુષ મન મુકી મહાલતો હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.
LikeLike
KOEE PAN DHORAN ANE DHAARA VAGAR,
BHAKT NE EESHWAR MALE MAALA VAGAR!
-ninad adhyaru 9374245200
LikeLike
NINAD ADHYARU
‘RUTUVAN
2-GOLDEN PARK,
UNIVERSITY ROAD,
RAJKOT. 360 005
GUJARAT. INDIA’
LikeLike
આપ સૌને ‘મેઘધનુષ’નાં રંગો મ્હાલવા ગમે તે બદલ હું આપ સૌનો આભાર માનું છું.
આપ સહુનો અભિપ્રાય મને વધુ ને વધુ સારું લખવા પ્રેરે છે.
નીલા કડકિઆ
LikeLike
લખતાં જ રહો ને લખાવતાં ય રહો. તમે ઘણાંને પ્રેરણા પણ આપતાં રહો છો તેની જાણ થતી જ રહે છે…
LikeLike
BEST FRIENDS
Be best friends preferably before being boyfriend-girlfriend. Take time to know each other so the relationship will be a deep one. Tell each other about your crushes, dreams and problems. Make sure he/she is your best friend before getting engaged. The strong bond of friendship will help you both survive tough times.
MAYUR BAXI
LikeLike
આંટી તમારા બ્લોગ પર આવી ને રસાસ્વાદ લેવાની તક આજે મળી… 🙂
આવી જ રીતે અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહો….
આવજો…
LikeLike
તમારા મેઘધનુષનાં રંગો તો ખરેખર ખુબજ નિહાળવા લાયક છે.
અને હા, તમારા સુંદર પ્રતિભાવો ખુબજ સરસ છે…
LikeLike
go ahed Bhagvan shive with u,
your yatra of mansorover will jouful and your yatra of Blogs and magdhanush is also joufull for u and all freinds ,
it is not nesessury to be a excellant writer or poeats for writing any things , u have to confident to writ by heart
pankaj shukla
LikeLike
a jok,
ek jangal ma Bapu bhula padia , same ek adivasi ( origeinal janglvasi ) malia , Bapu Kahe : ” Mara pahela koi Bapu ahi avela ?? ” ,,
Adivasi := ” Ha “,
Bapu = :”te e keva hata ?? ”
Adivasi = ” Testy ”
pankaj shukla
LikeLike
i read wonderful literature in gujarati. hope to read more like this in future.
LikeLike
it is a pleasure to read your literature and yhope to see more in future.
LikeLike
NICE TO SITE SEEING………KILLOL,MEGHDHANUSHYA AND COLOURS ARE LIFE TO LIVE LIFE….
SAHITYA SANGAM IS NECESSARY AT PRESENT SITUATION…
AJIT DESAI, JAMNAGAR
LikeLike
IT IS ALWAYS NICE TO READ AND HEAR YOUR VOICE.
YOUR WORK WE ENJOY DAILY WHEN WE SURF…….
LikeLike
i am not able to copy a single line from site, please provide me fonts of this and how to download it.
LikeLike
Bahu saras
Apna kutumbani ranbhari vato sambhli ne anand thayo ke ajna jamana ma pan koi privar avo colourful hoi sake…………
Wish You All the best
LikeLike
bahu srars site che.
pan aa site ma kaya font vapariya che te kahone mane.
Please tell me….
LikeLike
good
LikeLike
very good
LikeLike
આપ સૌ વાચકોનો સહકાર ઈચ્છું છું.આ સૌના રંગો સૌ સાથે ભળી જઈને એક રંગોળી બનાવી દે છે ને નૅટ-જગતને જ નહીં, મનોજગતને પણ શણગારી મૂકે છે.સૌને હું મારો પરિવાર ગણું છું. આપ સૌને મળીને મેઘધનુષ વધુને વધુ ખીલી ઉઠશે એ આશા સાથે
LikeLike
દશેરા નિમિત્તે શુભેચ્છાઓ…
LikeLike
પિંગબેક: BY-URMISAGAR « હાસ્ય દરબાર
પિંગબેક: OTHER GUJARATI BLOGS-”URMI SAGAR” « તુલસીદલ
Apano ane aapna kilol karta parivar no parichay meghdhanush na rango na swarup ma karavyo…..ane aavo meghdhanush na saptarangi blog pan avismarniya raheshe…..
Ashok Patel
LikeLike
abhinandan ,,,,meghdhanush dwara gujrati sahitya na sat krta vadhera rang ni safar karavi…..ha …khubj gamyu…manspat ma navi dunia no ahesash karaviyo..nilaben apna samgra parivar hardik shubhkamna
LikeLike
thank You……….Very much for such and enthusiasting and ziiiling display of wholesome and cherishing thoughts . Aatlo bhavaytam blog aaj sudhi nihalyo nathi. Pl. aa prakriya sharu rakhsho…. aevi Vinanti. ………..AAAAAaabhaar…!!!!
~ ashwinahir@gmail.com
LikeLike
તમારા મેઘધનુષનાં રંગો સદાય ચમકતા રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
LikeLike
Bahuj samrudh blog che apno
LikeLike
પરિચયનું આલેખન ખૂબ સુંદર. બ્લોગ પણ રસપ્રદ.
LikeLike
Neelaben,,, 1st time on your blog MEGHDHANUSH….My heartfelt congratulations to you..& all the best…THANKS for your visit to CHANDRAPKAR & your comment..PLEASE do REVISIT my website & also invite your friends too….
http://www.chandrapukar.wordpress.com
LikeLike
સાત રંગોથી સાત સૂરોથી જીવન સદા છલકી રહે..મલકી રહે…
ખૂબ ખૂબ અભિન્ંદન સાથે…
LikeLike
Loving Your Site!
From the first view, And love always gujarati language:people and sites.
LikeLike
hi – god bless u
LikeLike
Words and feelings with rainbow colors,
mind is filled with pleasent showers
Ramesh Patel(Aakashdip)
LikeLike
Enjoyed your site…All the best & my CONGRATS ..
Please do visit my blog when possible at>>>
http://www.chandrapukar.wordpress.com
LikeLike
પિંગબેક: નેટ જગતનાં ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ « Himalek32’s Weblog
પિંગબેક: Hello world! « All webs and blogs in Gujarati
very nice blog !
May the sun always shine behind the water-drops in the sky !
Congratulations !
Pravin Shah
LikeLike
સુંદર બ્લોગ સુંદર સુવિચાર સાથે નો !
કમલેશ બી ચૌહણ
http://kamleshkumar.wordpress.com
LikeLike
પિંગબેક: ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગોની સૂચિ | Gujarato Blog for Gujarati Pepole
bahuj sara mane tamari sathe wat karwanu gamase
LikeLike
rangoli na rango thi aakho ne thandak mali. dhanyawad, jaisadguru.
LikeLike
ખુબ સુંદર અભિવ્યક્તિ …
LikeLike
Best Blog.
Informative, spreding knowledge.
do visit my blog : http://www.drsudhirshah.wordpress.com and visit website : http://www.shreenathjibhakti.org for krishnRadha Merged swarup as Shreenathji. also visit abha Shahra”s web site : http://www.zero2dot.org you will love it.
regards,
Dr.Sudhir Shah
LikeLike
નીલા કડકિઆ
બહુ સરસ કામ છે.
શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com
LikeLike
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
LikeLike
ખૂબજ સરસ જાણકારીથી ભરપૂર. આભાર.
LikeLike
નીલાબેન
આપનો બ્લોગ જોઇ ને ધણો જ આનંદ થયો.
ખાસ કરીને હેલ્થ વિશે ના ટોપીક જોઇને.
બસ આમ જ લખતા રહેજો.
દિવ્યેશ પટેલ
http://www.krutarth.co.cc
http://www.divyesh.co.cc
LikeLike
Congratulation for wonderful bolg and literature.
LikeLike
Neelaben you are blog diffrantly ‘MEGHDHANUS’!
LikeLike
ખૂબજ સરસ્ આપના મેઘ ધનુષના રંગો હંમેશા ચમકતા રહે અને એ જ રીતે ગુજરાતી ભાષાના પણ્ આપનો પ્રયાસ કાબિલે દાદ છે. મચ્યા રહો. આપના બ્લોગની સુચિમાં મેં પણ બનવેલા મારા બ્લોગનો સમાવેશ કરવા વિનતિ તેમજ આપની અનૂકુળતાએ મારાં બ્લોગની મોલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ. હું મારા બ્લોગ ઉપર વિવિધ વિષયો ઉપર મારાં વિચારો અવાર-નવાર મૂકું છું. આપ મુલાકત લેશો અને આપના પ્રતિભાવો પણ જરૂરથી જણાવશો જે મને વધુ લખવા પ્રોત્સાહિત કરશે.
ફરીને અભિનંદન સાથે આભાર્
આપનો
અરવિદ્
મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
LikeLike
થોડા દિવસો પહેલા કિરણ બેદીના બ્લોગ પર કંઇક એવા પ્રકારનું વાંચ્યુ હતુ કે કોઇપણ ઉમરે કંઇપણ પોસીબલ છે, જેમ કે 57 વરસે બ્લોગ!
આમ તો સ્ત્રીઓની ઉંમર ન પુછાય પણ ન વંચાય એવું ધ્યાનમાં નથી આવ્યુ એટલે વાંચી લીધી અને ખબર પડી કે તમે તો કિરણ બેદી કરતા પણ ચાર ચાસણી ચડ્યા કહેવાય.. ગુડ… ખરેખર પ્રસંશનિય કહેવાય.
શુભેચ્છાઓ સાથે વિરમુ છું.
LikeLike
i like your best effort of Meghdhnushya.I hope you to add kavita, muktako, gazals and other best articles in your blog.
LikeLike
shubh kaamnaa !
LikeLike
saras
LikeLike
Hi, Your side is very useful to working women for receipes……….thank you vey much and always updated receipe section with all new variety….
LikeLike
I READ FOR THE FIRST TIME MEGHDHANUSH REALLY GOOD I LIKE IT KEEP IT UP GO AHEAD ALL THE BEST
LikeLike
તમારુ કાર્ય ખુબજ સુંદર છે, અલગ અલગ લેખો અને ટીપ્સો તથા ભક્તિ અને વાનગીનુ સરસ રીતે વર્ણન છે… જે અમોને ખુબજ ગમે છે…
LikeLike
Excellent work, it’s candy for eye and ear.
what to say, there is no word to describe it.
Bholenathe ne daya vagar kashu shakya nathi.
god bless and long live your family.
LikeLike
પિંગબેક: ગુજરાતી બ્લોગ, જાણવા જેવું « Drrdmehta's Blog
આપનું મેઘ ધનુષ્ય કાયમ સપ્ત રંગી બનીને ફક્ત ચોમાસામાં જ
નહી પણ બારે માસ જગત આખા પર દ્રશ્યમાન થતું રહે તેવી
શુભ કામના.
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ ) યુ .એસ .એ .
LikeLike
May God Bless You !!!
LikeLike
વાવ આજે કાઇ સાત રંગો ની દુનીયા મા આવી ચડીયો હોય તેમ લાગે છે.
તમારી ઓળક સાતા રંગે રગાય ગય છે.બસ મારી પાસ આગલ કેહવા માટે એક પણ શબ્દો નથી એટલુ જ કહીશ કે આપનો બ્લોગ ખુબ ખુબ સુદર છે.
LikeLike
નીલાબેન,
તમારા ‘મેઘધનુષ’ બ્લોગ મને ખુબ ગમ્યો છે. જ્યારે સમય મળે ત્યારે એનાં જુદા જુદા વિભાગો માં જઈ વિવિધ અમૃતબિંદુઓને સીંચી જ્ઞાનપીપાસા છીપાવું છું.બસ આમ જ લખતા રહેજો. આપના બ્લોગની સુચિમાં મેં પણ બનવેલા મારા બ્લોગનો સમાવેશ કરવા વિનતિ તેમજ આપની અનૂકુળતાએ મારાં બ્લોગની મોલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ.
LikeLiked by 1 person
સુંદર બ્લોગ માટે અભિનંદન…!!!
આપના આધ્યાત્મિક જોડાણ અને કૈલાશ માનસરોવરની યાત્રાની વાત જાણી ખુબ જ આનંદ થયો.
આપના બ્લોગનું મેઘધનુષ નામ સાર્થક કરતો આપનો પરિવાર પણ માણ્યો. આપના મેઘધનુષ નાં રંગો વધુ ને વધુ ચમકતા રહે તેવી દિલથી દુઆ. અમારો પરિવાર ૨૦૧૧ના વર્ષમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. આ માટે આપનું માર્ગદર્શન લેવા હું આપનો ઈ-મેઈલ થી કોન્ટેક્ટ કરીશ.
આપનો બ્લોગ અવિરત વિકસતો રહે ને આપ અવનવા મહેમાનો માણતા રહો તે શુભકામના ……!!!
LikeLike
My best wishes to your family.May God bless you and your family members.May the rainbow always remain colourful and glittering….
LikeLike
So Lovely & Nice
Thanks
LikeLike
આદરણીયશ્રી. નિલાબેન
આપના બ્લોગની મુલાકત આજે ઓચિતી જ લિંક મળતા
લીધી, મને એમ જ થયુ કે હુ આજે કેટલો ભાગ્યશાળી છું કે આટલા
સુંદર બ્લોગની મુલાકાતનો લ્હાવો મળ્યો,
આપની ઓળખ પણ હકારાત્મક અને નમ્ર સ્વભાવની લાગતા હવે
અવારનાવાર બ્લોગના માધ્યમથી આપના જ્ઞાનનો લાભ લેતા રહીશું.
આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો,
ફળ આપવાવાળો ભગવાન ઉપર બેઠો છે.
LikeLike
શ્રી નીલાબેન , તમારો ઘણો ઘણો આભાર
તમારા વિષે લખવા માટે મારી પાસે શબ્દ જ નથી .
તમે કરેલું સંશોધન અમૂલ્ય છે
જેમ સ્કૂલમાં શિક્ષક જ્ઞાન આપે અને ઘરે માતાપિતા આપે
તેવી જ રીતે તમોએ અહી જ્ઞાનની ગંગા વહાવી છે . . . .
LikeLike
Nice
LikeLike
આપના બ્લોગની આજે મુલાકાત લીધી, જે સરસ માહિતી સભર અને આનંદદાયક રહી .નિયમીત મુલાકાત લેતો રહીશ. મને કૈલાશ માનસરોવરની યાત્રામાં રસ છે તેની માહિતી માટે આપને અલગથી ઇમેઇલ કરીશ.
LikeLike
પિંગબેક: ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થતાં વેબ સાઈટ અને બ્લોગની યાદી « mukesh Vasan
awesome
LikeLike
આપના બ્લોગની આજે મુલાકાત લીધી, જે સરસ માહિતી સભર અને આનંદદાયક રહી .નિયમીત મુલાકાત લેતો રહીશ
LikeLike
સરસ!
LikeLike
Dear Neelaben
I was looking for Swami Tadrupanandji and find your this very informative blog particularly about kailas yatra.
Thanks for this wonderful information and great job . God bless you and your maghdhanushaya.
Niranjan
LikeLike
Thanks all
LikeLike