જોડકણાં

                                  આજે ભાદરવા વદ સાતમ

જોડકણાં

ચણાક ચીભડી, બામણ બીબડી,
બામણને ઘેર ગાય વિયાણી.
રાજારાણી દાતણપાણી કરીને
ચીભડાની ચીર માગે,
…હજી તો ચીભડાં વાવ્યાં છે.
———————————————-
ધન ધતૂડી-પતૂડી

પવાલામાં પાંચ મોતી
મેં ગણ્યાં વીસ
મારી ભાભીનું આણું આવ્યું
મને ચડી રીસ
ધન ધતૂડી-પતૂડી
ધન ધતૂડી-પતૂડી
______________________________________
કઢી પીવા

ચણ ચણ બગલી ચણાની દાળ
હું પપૈયો તું મગદાળ
શેરીએ શેરીએ
ઝાંખા દીવા,
આવ રે કાગડા કઢી પીવા
ગણ ગણ ગાંઠિયા તેલ
તેલ પળી ઊઠ રે લાલિયા
ઝુંપડી બળી બળતી હોય તો બળવા દે
ઠરતી હોય તો ઠરવા દે
આવ રે કાગડા કઢી પીવા.
———————————————————————
ચકી ચોખા ખાંડે છે.
મોર પગલા માંડે છે.
રાજિયો ભોજિયો,
ટીલડીનો ટુંચકો,
માર ભડાકા ભૂસકો
______________________________________________________

લોઢાના બે લાટા,
એનું નામ પાટા.
પાટે ગાડી દોડી જાય,
છૂક છૂક કરતી ચાલી જાય
જરાક પાટા આડા થાય,
ધડાક કરતી તૂટી જાય.

 

                                          ૐ નમઃ શિવાય

By shivshiva Posted in અવર્ગીકૃત

ઈતના તો કરના સ્વામી

                            આજે ભાદરવા વદ ત્રીજ [ત્રીજનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- પુરુષ જ્યાં સુધી પુરુષાર્થ કરે નહીં ત્યાં સુધી તે ઉત્તમ વસ્તુ પામી શકતો  નથી.                  -બ્રુથર

ગાયક :- પૂ. નારાયણ સ્વામી

ઈતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે
ગોવિન્દ નામ લે કર ફીર પ્રાણ તનસે નીકલે

શ્રીગંગાજીકા જલ હો યા યમુનાજીકા પટ હો
મેરા સાંવરા નીકટ હો જબ પ્રાણ તનસે નીકલે

શ્રી વૃદાવન સ્થલ હો મેરે મુખમેં તુલસી દલ હો
વિષ્ણુ ચરણકા જલ હો જબ પ્રાણ તનસે નીકલે

શ્રી સોહના મુકુટ હો મુખડે પે કાલી લટ હો
યે હી ધ્યાન મેરે ઘટ હો જબ પ્રાણ તનસે નીકલે

સન્મુખ સાઁવરા ખડા હો બંસીમેં સ્વર ભરા હો
તીરછા ચરણ ભરા હો જબ પ્રાણ તનસે નીકલે

જબ અંતકાલ આવે કોઈ રોગના સતાવે
યમ દર્શ ના દિખાવે જબ પ્રાણ તનસે નીકલે

મેરા પ્રાણ નીકલે સુખસે તેરા નામ નીકલે મુખસે
બચ જાઉં ઘોર દુઃખસે જબ પ્રાણ તનસે નીકલે

ઉસ વક્ત જલ્દી આના નહીં શ્યામ ભૂલ જાના
બંસીકી ધૂન સુનાને જબ પ્રાણ તનસે નીકલે

યહ નેક સી અરજ હૈ માનો તો ક્યા હરજ હૈ
કુછ આપકી ફરજ હૈ જબ પ્રાણ તન સે નીકલે

વિદ્યાનંદકી હૈ યે અરજી ખુદગર્જકી હૈ ગરજી
આગે તુમ્હારી મરજી જબ પ્રાણ તનસે નીકલે

                                                  ૐ નમઃ શિવાય

प्रथम वंदनीय गणपति देवा

                              આજે ભાદરવા સુદ ચૌદસ [ગણેશ વિસર્જન]                    

प्रथम वंदनीय गणपति देवा

प्रथम वदनीय गणपति देवा, पूरे जगकी करता तू सेवा,
प्रथम वदनीय गणपति देवा, प्रथम वदनीय गणपति देवा

‘ग’से गुरुवर, ‘न’से नंदामाता, ‘स’रूपी सुचितमें समाता,
वंदे इन्हें हम, करें इनकी सेवा, प्रथम वदनीय गणपति देवा

गुरु गणेश दोनों ज्ञानको दाता, दुःखनिवारक सुखके दाता,
पूरन होंगे हम करें इनकी सेवा प्रथम वदनीय गणपति देवा

कर्म भक्तिसे दोनों मिलते, भक्त अभक्तके मनमें रहते,
परिपूरण दोनों देवोके देवा, प्रथम वदनीय गणपति देवा

काज संभारो हम है बच्चे, गलती करें हम माफ करो सच्चे,
तेरी कृपा बीन पूरी न पूजा, प्रथम वदनीय गणपति देवा

               — बापू तेरो नाम

 

                                          ॐ नमः शिवाय