આજનો SMS

                                 આજે માગશર સુદ એકમ

આજનો સુવિચાર:- મૌન સૌથી ઉત્તમ ભાષણ છે. બોલવાનું જરૂરી હોય તેટલું જ બોલો, એક શબ્દથી ચાલી જતું હોય તો બીજા શબ્દનો નાહક ઉપયોગ કરશો નહીં.        — રત્નસુંદરવિજયજી

હેલ્થ ટીપ્સ:- શિયાળામાં બદામનાં તેલની માલિશ ફાયદાકારક છે.

                                    આજનો SMS  

પાને સે ખોનેકા મઝા ઓર હૈ,
બંધ આંખોસે દેખનેકા મઝા ઓર હૈ,
આંસુ બને લબ્ઝ ઓર
ઔર લબ્ઝ બને ગઝલ
યાદોંકે સાથ જીનેકા
મઝા હી કુછ ઓર હૈ.

                                               ૐ નમઃ શિવાય

One comment on “આજનો SMS

 1. મૌન સૌથી ઉત્તમ ભાષણ છે. બોલવાનું જરૂરી હોય તેટલું જ બોલો,

  એકશબ્દથી ચાલી જતું હોય તો બીજા શબ્દનો નાહક ઉપયોગ કરશો નહીં.

  ખુબબબબ જ સાચ્ચી વાત ..કેટલાક લોલ્કો તો એટલુ બોલતા હોય છે કે આપળે સાંભળીને થાકી જઈયે.

  યાદોંકે સાથ જીનેકા
  મઝા હી કુછ ઓર હૈ.

  લેકીન ઉઅસમે દર્દ ભી બહોહોહોહોહોત હૈ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s