આજે જેઠ વદ તેરસ
આજનો સુવિચાર:- માનવીની ભાષા એનાં સંસ્કાર, શિક્ષણ અને ઘડતરને અભિવ્યક્ત કરે છે.
હેલ્થ ટીપ:- શરીરનાં અનેક રોગોને દૂર કરતી દવા:- 50 ગ્રામ મેથી, 20 ગ્રામ અજમો અને 10 ગ્રામ કાળીજીરી.
આ ત્રણેને અલગ અલગ શેકી,ત્રણેને બેગા કરી તેનો પાઉડર બનાવી રોજ 1 ચમચી ગરમ પાણી સાથે લો.
હાર્દિક અભિનંદન
Ish playing Piano
Ish holding Gold Medals
My Grand -son Ish Tapan Kadakia, studying in 3rd Grade at Botany Downs Primary School, Botany Downs in Auckland, New Zealand took part in the New Zealand Modern School of Music Competitions 2008 that was held at Interschool level on 21/6/2008. There were 28 participants from different schools of Auckland in his Category. His category was divided in 2 groups all had 2 songs to perform Cat Snooze and Finger Jogging Boggy. Ish stood 1st in both, winning 2 Gold Medals and also received Trophy for Best Overall Performance in his category.
ઈશ
ખૂબ આગળ વધો
દાદી, દાદાનાં આશિષ તારી સાથે છે.
ૐ નમઃ શિવાય
very well done ish !!! 🙂
keep doing the gr8 stuff ..
and all the very very best for the musical future !!!
god bless u !!!
LikeLike
Thanks Kunal…
LikeLike
Hey Ish!! Congratulations! You do not know me. I am friend of your proud dada and dadi. Dude, you look like junior Adnan sami, fastest piano player. Sky is the limit for you. Keep up. May all your dreams come true!
LikeLike
Hi Ish – congrates and Blessings for a bright future
LikeLike
Congratulations Ish. May MAA bring success to you in every sphere of life.
LikeLike
heartiest congratulations… Bravo my dear Ish, bravo !!
મોરના ઈંડા ચિતરવા ન પડે…
LikeLike
Congratulations. After all Dadi no varsho toe rakhe j ne!
LikeLike
દાદીનો વારસો સંભાળવા બદલ ઈશની દાદી ખૂબ ખુશ છે. આપ સહુની શુભેચ્છાઓ બદલ ખૂબ આભાર.
નીલા
LikeLike
સોના જેવા બાળકોને સોનાના મેડલ જ શોભે…
કુટુંબનુ નામ આજ પ્રમાણે સોના જેવુ ચમકાવજો દીકરા..
LikeLike
congratulation ISH
LikeLike
દાદીનો વારસો પૌત્ર જાળવે તેમાં આશ્રવર્ય નથી થતું.
ખૂબ ખૂબ અભિનંદન…વહાલા ઇશને.
અને અનેક શુભે ચ્છાઓ..
LikeLike
please accept my heartily congratulation.. great proud.
LikeLike
ઇશને ખૂબખૂબ અભિનંદન. સંગીત ક્ષેત્રે નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ.
LikeLike
excellent ish ! congragulations on your acheivement. we are all proud of you. congr to tapan & sheetal
LikeLike
ઇશ ની સાથે દાદીને પણ ખુબ અભિનંદન …વારસો જાળવવા બદલ ઇશના દાદીતો આજે ખુબ જ ખુશ છે … બરોબર ને દીદી..??
LikeLike
ketalak manavi.. let me add one more other side.
can we enjoy on post?
હું માનવને ખોળું – રમેશ પટેલ ‘આકાશદીપ’
હું માનવને ખોળું
એક દિન અચાનક ભગવાન આવી ઊભા રે સામે
પૂછે મુજને શું શોધે ‘આકાશદીપ’ તું અંધારે
દીવો પ્રગટાવી અહોભાવે બોલ્યો ભાવ ધરીને
વિશાળ જગે શોધવા નીકળ્યો હું માનવને
હસી બોલ્યા ભગવાન અચરજથી,
અલ્યા માણસનું કીડિયારું તારી સંગે ભાળું
શાને પાછો લળી લળી કહે હું માનવને ખોળું?
ભલા ભગવાન, તમે કારોબાર કરો વિરાટ વ્યોમેથી
દૂરદૂર રહી સાચી વાતો કેમ કરી સમજાવું?
સાચેજ તારા આ જગમાં માનવને હું ખોળું
વદે વિધાતા, પશુ પંખી માનવ સૌને સરજ્યા નોંખા નોંખા
શાની પીએચડી કરવા નીકળ્યો, મારા બહાદૂર બચ્ચા?
વાત વિચારો હરિ મારા, સાંભળી મારી વાતું
પાડોશીને પ્રેમ કરે એવો માણસ આજે ખોળું
બતાવો એવો માનવ જેને માનું સાચો સાચો સંત
ધરમીને ઘેર ધાડ ન પાડે, તોડે જગના જૂઠા તંત
કરુણાથી છલકે અંતરને, દિલમાં હરપળ લાગે દાહ
દ્રવી ઊઠે હૈયું એનું, દુખડાં ભાળી કોઈની પાસ
ભગવાન ચમક્યા, વિચારે અંતરે,જરુર કંઈક થઈ ગછે ભૂલ
છપ્પન ભોગ આરોગી, શું મને લાગી ગઈ કંઈ ઝૂંક?
એતો હું શું જાણું જગદીશ,વેરના વાવેતર દેખું ચોપાસ
લડે માનવ માનવથી આજે,સાગર ધરતી આકાશ
સુખી થવા તમે દિધું ,માનવને ઉત્તમ બુધ્ધી બળ
છળકપટથી આ સુંદર વિશ્વે ઘોળ્યા વિષ વમળ
ભાઈની સાથે ભાઈ લડે, બાપની સામે બેટો
પરીવારમાં પીરસે નફરતને,માનવથી માનવ છેટો
દ્વિધા ધરી બોલ્યા ભગવંત, કાલે જવાબ તને હું આપું
બોલી એવું ઉતાવળે અંતર્ધ્યાન થઈ ગયા પ્રભુ
હું અંધારે ભટકી ભટકી જોઉં રોજ પ્રભુની વાટું
મારી રીતે હજુએ આજે હું માનવને ખોળું
આવો સાથે મળી શોધીએ,પ્રભુના એ માનવ રંગીલા
હવે ના કરશો તમે ઘડવૈયાને, વધુ વધુ છોભીલા.
રમેશ પટેલ ‘આકાશદીપ’
LikeLike
CONGRATULATIONS TO ISH AND HIS DADA DADI,ALSO HIS PARENTS,TEACHERS AND WELL WISHERS !
GATE RAHO MERE DOST ! NAAM ROSHAN KARTE RAHO !
HEARTY BLESSINGS FROM YOUR UNKNOWN & KNOWN…
LikeLike
My heartiest blessings to Ish .
અરે! ભગવાનને આપણે આશીશ આપનાર કોણ?
LikeLike
Once again Congratulations. Very nice photos of Happy Moments. Add these moments year after year.
LikeLike
Thanks everyone
from Proud Parents of ISH
LikeLike
જ્યારે આપણે આપણા બાળકોના સંદર્ભમાં ઓળખાઇયે તેનાથી વિષેશ શું જોઇયે અભિનંદન નીલાબેન અને ઇશને
LikeLike
Congratulations ISH.
keep it up
pallavi
LikeLike
Congratulations Ish…
More to follow
From
Mama & Mami
LikeLike
Many congratulations to Ish. Keep up gr8 work..
LikeLike
અભિનંદન…
LikeLike
ખૂબ હાર્દીક અભિનંદન
અને
ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
LikeLike
Many congratulation to Ish —-and DADI also………………..
LikeLike
excellent. keep it up. God bless you.
LikeLike
Isha ,wish you more and more sucess in future.You are shining Indian culture.
Sweta Patel
LikeLike
Congrtulation……to Tapan………..
LikeLike
“CONGRATULATION”to Littel ISHBHAI,for getting a GOLD MADEL.and Thanks to Tapankumar and sheetal for getting proud from son ish,our blessing r with all,.and thanks to neelaben.
LikeLike