ભક્તિ શા માટે?

                                               આજે શ્રાવણ સુદ દસમ

આજનો સુવિચાર:- જેનું ભજન સુંદર તેનું ભોજન નીરસ, જેનું ભોજન સુંદર તેનું ભજન નીરસ હશે.

[મુંબઈના શ્રી દ્વારિકાધીશ મંદિરના મુખ્યાજી શ્રી નીલેષભાઈએ આ લેખ આપ્યા બદલ આભાર.]

ભક્તિ શા માટે ?

ભક્તિનો સાદો સીધો અર્થ એટલે કેળવણી-શિક્ષણ-અભ્યાસ થાય છે.

ભક્તિ એટલે

1] જીવન જીવવા માટેની કેળવણી
2] વિચારોના દોડતા બેફામ ઘોડાઓની લગામ
3] જીવનને સંયમી અને સંસ્કારી બનાવવાનું સાધન
4] ભક્તિ એટલે સેવા [પુષ્ટીસંપ્રદાયમાં ભક્તિને સેવા કહેવામાં આવી છે.]
સેવા એટલે ફક્ત મૂર્તિની જ નહિ પરંતુ મનુષ્યસેવા, પશુપંખીની સેવા મોટા ફલક પર અર્થ કરી શકાય છે.
5] જન્મ સાથે જ માણસ ભક્તિને સાથે લઈને જન્મે છે પછી તે સ્વાર્થી ભક્તિ હોય કે પરમાર્થી હોય.
6] જ્ઞાન [જ્ણકારી] મેળવવાનું ઉત્તમ હથિયાર
7] ટેક-પ્રણ-નિયમ

સાદો અને સરળ અર્થ

1] કોઈપણ કાર્ય [ધાર્મિક- સંસારિક કે મોક્ષ માટેની સીડી

ભક્તિથી જ જ્ઞાન મળે છે [જાણકારી] અને જ્ઞાનથી જ ઈચ્છિત ફળ મળે છે. ભક્તિ એ જ્ઞાન અને વૈરાગ્યની માતા છે.

2] ભક્તિથી એટલે ધ્યાનનું, સિદ્ધી માટેનું શ્રેય પૂર્ણ કરી આપનારો મંત્ર.

ભક્તિ વિના કશું જ હસ્તગત કરી શકાય નહિ. એમાં પારંગત થઈ શકાય નહી. ભક્તિથી જ પંગુતા પામી શકાય અને પંગુતામાંથી મોક્ષ મેળવી શકાય અને પંડિત પણ બની શકાય.

ભક્તિ શેના માટે કરવી છે તે પહેલા પસંદગી કરવી જરૂરી છે. [મોક્ષ માટે, સંસારમાં નામના માટે કે દાઝ કાઢવા] એ ધેય નક્કી કરી એ માટેના માર્ગો પર એક ચિત્ત ધ્યાનસ્થ થવું [પ્રયત્નો કરવા]. 3] ભક્તિ એટલે આદરેલું ધાર્યું કામ પાર પાડવા માટેનું અમોઘ શાસ્ત્ર.

                                                                     અસ્તુ

                                                                                                                                        –શ્રી નિલેષભાઈ મુખ્યાજી

 

                                                                                     ૐ નમઃ શિવાય

6 comments on “ભક્તિ શા માટે?

  1. ભીખ વિનાની ભક્તિ માટે જ્ઞાનની જરૂર પડે. આમ પણ જ્ઞાન વિનાની ભક્તિ વેવલી બની રહે છે. માટે, ભક્તિને જ્ઞાનના બિલોરી કાચમાંથી નિહાળીએ. મગજને શક્ય તેટલું મોકળું રાખીને જ્ઞાનમાર્ગે અંતર્યાત્રા શરૂ કરીએ

    Like

  2. પિંગબેક: ભક્તિ શા માટે? | indiarrs.net Classifieds | Featured blogs from INDIA.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s